પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૯૬
 

૧૯૬ થઈ પિતામહે ' યુવરાજપદે સ્થાપિત થાય એટલે હસ્તિનાપુરની ગાદી તેને જ મળે. પછી અમારું શું ? અમારે પાંડવાની કૃપા દૃષ્ટિ પર જ જીવવાનુ` ?’ સહેજ ઉશ્કેરાટમાં પૂછી રહ્યા, આ ન્યાય છે તમારા? પાંડવાને રાજ્ય મળે અને કૌરવેશ તેમના આશ્રિતા તરીકે જીવન વ્યતિત કરે એવુ… તમે ઇચ્છે! છે! પિતામહ ?-

ધૃતરાષ્ટ્ર વચ્ચે જ ખેાલી ઊડ્યો, 'ના દુર્ગંધન, ના ! પિતા- મહુને તેા બન્ને આંખા સરખી છે. તેઓ કૌરવાને પણ અન્યાય ન થાય તેમ જ ઇચ્છે છે.' હૈયાધારણ આપતા હેાય એમ ખેાયેા, ‘તુ જરા શાંતિ રાખ બેટા!' તેણે પિતામહને પ્રશ્ન કર્યાં, કહેા, પિતામહ ! હવે શું કરવું છે? ગઈકાલે મે તમને સ્પષ્ટપણે જણાવી દીધુ કે યુધિષ્ઠિરને યુવરાજપદે સ્થાપિત કરી, દુર્ગંધનની અવગણના કરવાની મારી કાઈ તૈયારી નથી. તમને તેથી દુઃખ જરૂર થયું. હશે, પણ હું અત્યારે હસ્તિનાપુરના રાજ છું. એ ન્યાયે પણ મારા દુર્ગંધન જ યુવરાજપદે હાય, પાંડુપુત્ર નહિ. ’ પિતામહ શાંત હતા. ગઈકાલનું પુનરાવર્તન કરવાની તેમની કાઈ ઈચ્છા ન હતી, છતાં તેઓ પાંડવાને તેમના હક્કનુ પ્રાપ્ત થાય એ માટે કૃતનિશ્ચયી હતા. ધૃતરાષ્ટ્રે કહ્યુ, દુર્ગંધને કહ્યું તે તમે સાંભળ્યું ને?' હવે પિતામહે જવાબ દીધા, ધૃતરાષ્ટ્ર, ગઈકાલની વાતમાં કાંય દુર્ગંધનની અવગણનાના પ્રશ્ન હતા ખરા ? ' ધૃતરાષ્ટ્ર તેના જવાબ દે તે પહેલાં જ પિતામહે સ્પષ્ટતા કરતાં કહ્યું, ' મારે પાંડવાની વતી વાત કરવી પડે છે. તેના અથ એવા નથી કે કૌરવાની હું. અવગણુના કરું છું. પાંડવેાના પિતા પાંડુ જીવતા હોત તા મારે તમારા ભાઈઓના પ્રશ્નમાં દરમ્યાન થવું પણ ન પડત. પાંડુનું અસ્તિત્વ નથી એટલે પાંડવે! માટે મને ચિંતા થાય એ સ્વાભાવિક છે. ’