પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૯૭
 

.

પિતામહે ॥ ૧૯૭ ત્યાં ધૃતરાષ્ટ્ર વચ્ચે ખેાલી ઊઠયો, પિતામહ, પાંડુપુત્રા મને મારા પુત્રા જેટલા જ પ્રિય છે. તેમને માટે જરૂરી વ્યવસ્થા મે કરી જ છે.' ગુરુદ્રોણુ પાસે કૌરવાની સાથે પાંડવાને પણ તાલીમ મળે તેવી વ્યવસ્થા થઈ છે ને?' ‘હા, તમે જ પાંડવેાના વડીલ છે.. હું તેા વૃદ્ધ છું. હું શુ કરી શકું ? ” પિતામહે ધૃતરાષ્ટ્રની લાગણીના પડધા પાડતાં કહ્યું, • તમારે જ તેમને ન્યાય આપવા જોઈએ. . ' . ' હું તૈયાર છુ. પિતામહ. ' ધૃતરાષ્ટ્ર તરત ખેાલી ઊડ્યો ને પૂછી રહ્યો, ‘ કહેા, પાંડવાને ન્યાય આપવા મારે શુ કરવુ જોઈએ ? ’ હવે પિતામહે પોતાની યેાજના રજૂ કરવાની તક ઝડપી. તેમણે પૂરી ગ ંભીરતાથી પણ મૃદુરવરે કહ્યું, ‘જો ભાઈ ધૃતરાષ્ટ્ર, તમે પાંડવેાના સ`સ્વ છે. તમારા પુત્રાની જેમ જ તમે તેમને સાચવા પણ છે. ભવિષ્યમાં ફ્રાઈ વિગ્રહ ન થાય ને ભાઈભાઈની વચ્ચે ઝધડા ન થાય, બધા શાંતિથી સુખમય રીતે જીવે એ માટે મારી યેાજના છે. ' વચ્ચે જ ધૃતરાષ્ટ્ર ખેાલી ઊઠ્યો, ‘હું પણુ એમ જ ઇચ્છું છું. મારે માટે તે મારા સેક્સ દીકરા નહિ પણ એકસે પાંચ દીકરા છે. સૌ શાંતિથી સાથે જીવે એવી મારી ઇચ્છા પણું છે. ' “ તમારી ઇચ્છાને અનુકૂળ થવા માટે હું એક દરખાસ્ત મૂકું છું. ઇચ્છું કે તમે તેનેા સહર્ષ સ્વીકાર કરશેા.’ ′ જરૂર, જરૂર.' ધૃતરાષ્ટ્રે જવાબ દીધે। પણ મનમાં બબડયો, કૌરવાના ભાગે કાંઈ નહિ થાય. ' ' તા સાંભળેા...' કહેા, જરૂર કહેા.’ બહુ" ઇચ્છું છું કે હસ્તિનાપુરના રાજવી પાંડુના પુત્રાને તેમના અર્ધો ભાગ મળવા જોઈએ.’ - એટલે હસ્તિનાપુર પાંડવે ને આપુ ?'