પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૯૯
 

૧૪ ‘પિતામહ, આપને જાણીને આનંદ થશે કે દુર્ગંધને પાંડવાનાં મનમાં પાંડુના અવસાન અંગેની ગમગીની દૂર કરીને તાજગીભર્યાં વાતાવરણમાં તેમના રાજ્યના પ્રારંભ કરે એ માટે વાતાવરણમાં તેના પેાતાના આરામ માટે બધાવેલાં નવા મહેલમાં પાંડવા થાડે સમય વિશ્રામ કરે એવી ઇચ્છા પ્રદર્શિત કરી છે. વાતાવરણનુ કુદરતી સૌંદર્ય. પાંડવેાની ગમગીની દૂર કરીને તાજગી બક્ષે એવી છે. ચેાપાસ નયુ સૌંદય પથરાયેલું છે. વળી ત્યાંની પ્રજા પણ પાંડુના પુત્રોનું સન્માન કરવા ઉત્સુક છે. તેા ભલે તેમને ગમે ત્યાં સુધી વારણાવતમાં રહે.' પિતામહ સમક્ષ ધૃતરાષ્ટ્ર તેના પુત્ર દુર્યોધનની ઉદારતાના દર્શીત કરાવતા હાય એમ પાંડવાને વારણાવત મેશ્વકલવા માટેની દરખાસ્ત મૂકતા. જાણે અને પિતાપુત્ર પાંડવેાના હમદર્દી જ નહિ, પણ હિતેચ્છુ એવા દેખાવ કરતાં હતા. ધૃતરાષ્ટ્રની દરખાસ્ત સાંભળતાં પિતામહ પણ પહેલાં તે આશ્ચ'માં ડૂબી ગયા. ધૃતરાષ્ટ્ર અને દુર્ગંધન પ્રત્યેના ભાવ પણ વધી પડયો. તેમણે સહ` કહ્યું, ' ધૃતરાષ્ટ્ર, ભાઈએ વચ્ચે આવા ભાવ સદા રહે એમ હું ઇચ્છું છું.' . તા તમે યુધિષ્ઠિરને સમજાવશે ?’ • એમાં સમજાવવાની શી જરૂર છે? યુધિષ્ઠિરને તેના કાકા અને ભાઈ પ્રત્યે ધૃણા ભાવ છે. એટલે તેએ આ દરખાસ્ત ખુશીથી