પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૦૦
 

૨૦૦ પિતામહે સ્વીકારશે. ' પિતામહે પણ આનંદભેર પાંડવા વતી ખાતરી દેતાં કહ્યું, હા, કુંતી અને પાંડવેા હજી પણ પાંડુના અવસાનથી ગમગીન છે. તેમને થાડા સમય કુદરતના સાંનિધ્યમાં રહેવાની તક મળતી હોય તે તેમણે તેના સ્વીકાર કરવેા જોઈએ.’ > ' - પ્રફુલ્લ ચિત્ત પછી તેમના નવા રાજ્યને પ્રારભ કરે.' ધૃતરાષ્ટ્ર ખેલી ઊથો, ‘જરૂરી તમામ સહાય કરવા દુર્ગંધન તૈયાર છે. ' પિતામહ અને ધૃતરાષ્ટ્ર વચ્ચેના આ સંવાદ એક બાજુ શાંતિથી ખેઠેલેા વિદુર સાંભળતા હતા. ધૃતરાષ્ટ્રની દરખાસ્ત વિષે તેના મનમાં અજાણતાં પણુ શંકા જાગી. પાંડવાને વારણાવત મેાકલવાની યાજના એ કાઈ દુષ્ટ ખ઼ુદ્ધિનું કાવતરું ઢાય આવી શંકા પણ જાગી. તે સાવધ થયેા. પિતામહે કુંતી સમક્ષ ધૃતરાષ્ટ્રની પાંડવા પ્રત્યેની લાગણી વિષે વાત કરતાં વારણાવતના મહેલમાં થોડા સમય આરામ કરવા જવાની ઇચ્છાને વ્યક્ત કરતાં કહ્યું, ‘ગમે તેમ તેપણું એક જ લેાહી છે ને, કુંતી ?' પિતામહે યુ. પાંડવા તેમના અલગ રાજ્યની સ્થાપના કરે તે પહેલાં તે જૈનમનથી વધુ સ્વસ્થ હોય, વધુ તાજગીભર્યાં હાય એ જરૂરી છે. ધૃતરાષ્ટ્રની સાથે હુ… પણ સંમત છું.' કુ તી તા ધૃતરાષ્ટ્રની દરખાસ્ત વિષે સાંભળતાં એકદમ હર્પાન્વિત બની ગઈ. તેણે ધૃતરાષ્ટ્રની પ્રસંશા ગીતાના પાઠ શરૂ કર્યા, ‘ આખરે જે સમજે છે ને કે પાંડવેાના પિતાના કારણે જ તેએ ગાદી પર ગાડવાયા અને દુર્યોધનને હસ્તિનાપુરનું રાજ્ય પ્રાપ્ત થયુ છે. પછી પાંડવાની આટલી પણ કાળજી ન લે તેા કેમ ચાલે ? કુંતીની દલીલ પિતામહ સ્મિત વેરતાં સાંભળી રહ્યા. ‘ગમે તેમ પણ કુરુવંશના ઉજ્જવળતાના મને આજે દર્શીત થયા, કુંતી.’ તેમણે પ્રત્યુત્તરમાં પેાતાને મનેાઆનંદ વ્યક્ત કરતાં કહ્યું ને સહ ઉમેયુ', ' હવે કાઈ તાકાત હસ્તિનાપુર સામે આંગળી ઊંચી કરી શકશે નહિ. પાંચ નહિ, સા નહિ, પણ એકસેા પાંચ કુરુવંશના