પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૦૧
 

પિતામહ સતાના એ ઊંચી થયેલી આંગળીના કૂચા વાળી દેશે.' ૨૦૧ વિદુરનુ` મન શકાથી ભરેલુ હતુ, ધૃતરાષ્ટ્રની તે સાવ નજ દિક હતા. ધૃતરાષ્ટ્રના તેના પર વિશ્વાસ પણ હતા એટલે યુધિ- દિરના જન્મના સમાચાર જ્યારે ધૃતરાષ્ટ્રને મળ્યા ત્યારે ધૃતરાષ્ટ્રે હૈયાવરાળ ઠાલવી હતી. તેનાં દર્શન કરતાં વિદુર ઠરી ગયેા હતેા. ધૃતરાષ્ટ્રે ત્યારે વિદુરને કહ્યું હતું, વિદુર, હસ્તિનાપુરની ગાદી યુધિષ્ઠરને કેમ દેવાય ? આ ગાદી તા મારી છે. ભલેને મારા વિધિવત્ રાજ્યાભિષેક થયા ન હેાય, પણ પ્રત્યક્ષ રાજ તા ધૃત- રાષ્ટ્ર છે ને ? પછી ગાદીવારસ પણ ધૃતરાષ્ટ્રના દીકરા જ હાય ને?' સાથે અક્સાસ પણ ઠાલવતા હતેા, · ગાંધારી એ વર્ષથી ગર્ભ ધારણ કરી રહી છે, પણ પ્રસૂતા થશે જ ને ? હસ્તિનાપુરની ગાદીના વારસ યુધિષ્ઠિર નહી. પણ ગાંધારીના પુત્ર જ હશે.' ' વિદુરના મનમાં ત્યારે ધૃતરાષ્ટ્ર વિષે જે ચિત્ર અંકિત થયુ હતું તે વિચિત્ર હતું. એ ચિત્ર અત્યારે વધુ સ્પષ્ટપણે તેના મને- પ્રદેરામાં અ ંક્તિ થતું હતું. (૭૦- ૯ (1 પાંડવાને વારણાવત મેકલવા પાછળ ચેાક્કસ કાઈ મેલી રમત છે એમ પણ તેને સમનતું હતું, એટલે તે પિતામહને સાવધ રહેવા સમજાવતા હતા.

પિતામહ, મને તા ધૃતરાષ્ટ્રની દરખાસ્તમાં કાઈ અમ`ગળ ઘટનાની શકા આવે છે.' જિંદુરે પોતાની શંકા વિષે ઋણુ કરતાં કહ્યું, ‘ કદાચ પાંડવેાના કાંટા દૂર કરવાને! ખેત હેાઈ શકે.' વિદુરની શંકાના લાંબા ઉપહાસ કરતાં હોય એમ પિતામહું હસી પડયા. પછી ઠપકાભરી ભાષામાં તેમણે વિદુરને સમજાવ્યુ, ૮ ભાઈ-ભાઈને વિષે લાગણીભર્યું વર્તાવ કરે તેમાં શકાને કાં સ્થાન છે ?’ ને ઉમેર્યું, ' બધુ. શાંતિથી પતી ગયુ` છે. ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરની ગાદી જોઈતી હતી તે પ્રાપ્ત થઈ. પાંડવા તા હજી હવે પેાતાની ગાદી માટેના સ્થાનની પસ´દગી કરશે. તેને સહાય