પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૪ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૦૪
 

૨૦૪ ” પિતામહુ વિષે સમાધાન જોઈતું હતું. એટલે મૌન અને નિરવતાના ભંગ કરતાં તેણે વિદુરને કહ્યું, ‘હા, દિયરજી ! તમે તપાસ કરી આવેા પછી જવાના નિર્ણુય કરશુ. ' અને પિતામહને જણાવ્યું, - પિતામઽ, તમે ચિ’તા છેડા. હું જાતે ધૃતરાષ્ટ્ર પાસે જઈને હમણાં વારણાવત જવાની કેાઈ ઉતાવળ નથી, પછી નિરાંતે જઈશું એમ જણાવી દઉં છું. તમે ચિંતા ન કરશો. ’ ' ચિંતા કરવાથી તે। થતી નથી ને કુંતી ?' પિતામહે પ્રશ્ન કર્યાં, ‘કારણ પેદા થાય ત્યારે ચિંતા થાય.’

. - ધૃતરાષ્ટ્ર કહે એટલે તરત જ જવું પડે એવું ઓછુ છે? ' કુ ંતી કહી રહી, ‘હમણાં પાંડવાની તાલીમ પૂરી થઈ નથી. એ પૂરી થતાં જઈશું એમ તા કહી શકાય ને?' કુંતીની દલીલ જોરદાર હતી. તેણે ઉમેયુ, એ દરમ્યાન વિદુરજી તેમની શંકાનું માધાન શોધી લેશે ને અમને પણ નિરાંત થશે. '

હવે પિતામહ પણ વિશેષ દલીલ કરવા ઇચ્છતા નહોતા, તેમણે કુ તીની વાતના સ્વીકાર કરતાં કહ્યું, ‘ ભલે, તમે જ ગોઠવણુ કરી લેજો. ધૃતરાષ્ટ્રને પણ કાઈ ઉતાવળ ન હતી. જોકે દુર્ગંધન ઉતાવળા થતા હતા. તેણે મત્રી પુરાયનને પણ તાકાદ કરી: ‘હવે વારણાવતના રાજભવનની કામગીરી સત્વરે પૂર્ણ કરી. મારા ભાઈએ ત્યાં રહેવા જવાના છે. કાઈ કમીના તેમને ન જણાય તેવી બધી જ વ્યવસ્થા થઈ જવી જોઈએ. ’ પ્રાચન દુર્યોધનને વિશ્વાસ દેતા હતાઃ ‘રાજભવન સંપૂર્ણ - રીતે વસવાટ માટે સજ્જ છે. છતાં પાંડવા ત્યાં વસવાટ કરશે એટલે। સમય હું ત્યાં રહીશ. તેમની જરૂરત પૂરી કરી દઈશ. તમે ચિંતા ન કરે!, મહારાજા!'

· મહારાજા, હમણાં ન કહે! હજી વાર છે.' દુર્યોધને મુસ્કાન કરતાં પુરાયનને કહ્યું, ‘હમણાં તા ભાઈઓની ખિદમત કરવા દે ને ભાઈ ?’