પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૦૭
 

પિતામહ ૨૦૭ " છે, પિતાજી ? ત્યાં મંત્રી પુરાચનને ભાઈઓની સેવામાં ગાડા જ છે ને ?' ત્યાં કુંતી ખાલી ઊઠી, ‘ ભલે હમણાં વિદુરજી અમારી સાથે આવે. થોડા વખત અમારી સાથે રહેશે પછી પાછા ફરશે.' ને ઉમેયુ, હમણાં તેમને કામ પણ શું છે?’ ‘ભલે વિદુરને જવા દે, દુર્યોધન !' ધૃતરાષ્ટ્રે આદેશ દેતાં દુર્યોધનને કહ્યું, 'હમણાં અહીં પણ તેનું શું કામ છે? ભલે થાડા વખત પાંડવાની સાથે રહે. તેમની જરૂરતાના તેને ખ્યાલ આવે ને તે પૂરી પણ કરી શકે ને ?' ' વિદુર પાંડવેાની સાથે વારણાવતમાં ગયા. પછી પિતામહની ચિંતા સકારણ બની રહી. હવે તે વિદુરના પાછા ફરવાની રાહ જોતાં હતા. વિદુર પાસેથી તે હકીકત જાણવા માંગતા હતા. જેમ જેમ તેમની ઇંતેજારી વધતી હતી, તેમતેમ તેમની ચિંતા પણ વધી રહી. તેમના મનમાં પણ તર્કવિતર્કા થયા કરતા હતા. આ તર્ક વિતર્કોમાં ધૃતરાષ્ટ્રની કાઈ મેલી રમતના આભાસ પણ થતા હતા. ઘણી રાહ જોવડાવ્યા પછી વિદુર પાછેર્યાં. પિતામહ સમક્ષ તેમણે ગંભીરતાથી મનની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું, પિતામહ, હુ’ જો ગયેા ત હાત તા પાંડવા કદી પાછા ફરી શકયા ન હેાત. ને ઉમેર્યું, ‘ મારી શંકા અકારણ ન હતી. ’ ખેાલતાં ખેાલતાં વિદુરનું હૈયું ભરાઈ આવ્યું. તેના કંઠે ડૂમા બાજ્ગ્યા ને આંખમાંથી અશ્રુપ્રવાહ વહેતા થયા. વિદુરની હાલત જોતાં પિતામડુ પણ દ્રવી ઊડવા. તેમના મનના તરંગા, કલ્પના અને તર્કા વધી પડવાં. તેમણે વ્યથાપૂર્ણ સ્વરે ચિત્કાર કર્યાં, ‘ ધૃતરાષ્ટ્ર આવા નરાધમ, દુષ્ટ નીકળ્યા?

ના, પિતામહ, ધૃતરાષ્ટ્ર કદાચ વારણાવતના રાજભવનની ખૂબીઓથી અજ્ઞાત હશે.' પિતામહની શંકાનું નિવારણ કરતાં