પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૦૮
 

૨૦૮ ૫ પિતામહુ વિદુર ખેલ્યા, ‘ તેએ બિચારા અંધ છે. દીકરા દુર્ગંધન દારે તેમ દેારાય છે. તેમને ગતાગમ પણ શી પડે ? સાચી વાત કરે પણુ કાણુ ? * ૬ તા આ કાવતરું દુર્યોધનનું જ હશે ખરુ ને? ’ હા!' વિદુરે પિતામહની કલ્પનાને અનુમતી દેતાં કહ્યું. ‘પણ હવે ચિ ંતાનું કાઈ કારણ નથી. મેં પાંડવા ગમેતેવી આફતમાંથી પણ સરળતાથી બચી શકે તેવી પાકી વ્યવસ્થા કરી છે. ' ને પછી ઉમેયુ., - એ વ્યવસ્થા દુર્ગંધનના મંત્રી પુરાચતની જાણ બહાર કરવાની હતી એટલે થોડા વધુ સમય ત્યાં કાવું પડયું ' ( શાબાશ, વિદુર ! ’વિદુરની હકીકત તયા પછી પ્રસન્નતા અનુભવતાં પિતામહ ખેાયા ને પૂછ્યું,· શી વ્યવસ્થા કરી છે તે ? ’ જુએ, પિતામહ, દુર્ગંધને જે રાજભવન બંધાવ્યુ" છે તે તેના પાતાના ઉપયોગ માટે નહિ. ’ s પૂછી રહ્યા. ‘ ધૃતરાષ્ટ્રે મને ‘ત્યારે દુર્ગંધનના આરામ માટે બંધાવ્યુ` હાવાની ધૃતરાષ્ટ્રની વાત ખાટી એમ ?’ પિતામહ સાથ એમ કહ્યું હતુ` કે દુર્ગંધને પોતાના આરામ માટે વારણાવતમાં રાજભવન બંધાવ્યું છે. તેમાં પ્રથમ રહે ને આરામ કરે તેવી તેની ઈચ્છા છે.’ વાત કરતાં એકદમ રાષપૂર્ણ સ્વરે પિતામહ ખેાંલી ઉઠયા, ‘ એ હકીકત જુટ્ટી કહી હરામખાર આંધળાએ. ’ પાંડવે વિદુરે પિતામહના રાષને શાંત કરતાં કહ્યુ, ‘પણ ધૃતરાષ્ટ્ર શું કરે? તેને દુર્ગંધને જે જણાવ્યું હશે તે તમને કહ્યું હશે. તે જાતે તા કાંઈ જોવા ગયા નથી ને ?' c

- પછી ? ' • એ રાજભવનની દીવાલેામાં લાખનાં પૂરણ થયાં છે. ’ લાખનાં પૂરણ ? શા માટે ? ' પિતામહ ખરાડી ઊડ્યા. લાખ હેાય એટલે એકાદ અગારા પણ રાજભવનને અગ્નિની પ્રચંડ જ્વાલાઓમાં ધકેલી દે ને રાજભવનના સર્વનાશ થાય. તેમાં આરામ કરનારા પણ ભરખાઈ જય.' વિદુરે વારણાવત્તતા રાજ-