પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૦૯
 

પિતામહ .. ૨૦૯ ભવતની વિષે જણાવતાં પિતામહ ચેાંકી ઊઠયા ને તેમનુ દિલ દ્રવી ઊડવું, કરુણાભર્યાં દિલે ખિન્ન સ્વરે બોલ્યા, ‘ પાંડવાને અધુ રાજ્ય આપવુ ન પડે એટલા માટે જ આવે! ઘાટ ઘડયો હશે પેલા હરામખાર દુર્ગંધને ? ' એકદમ ઊભા થતાં કહી રહ્યા, ' હું દુયાધનના હમણાં જ હિસાબ લઉ છું.' ' ત્યાં વિદુરે બે હાથ જોડી તેમને પ્રાથના કરતાં કહ્યું, · ના, પિતામહ ! હમણાં કોઈ વાત કરશો નહિ. જે થાય તે જોયા કરેા. ’ ને ખાતરી દેતાં ઉમેર્યું, ' પાંડવેને કોઈ જફા થવાની નથી. તેમની સાથે ગેાઠવણ કર્યા પ્રમાણે તે ત્યાંથી સલામત રીતે બહાર નીકળી ગંગા પાર કરીને એકાદ વર્ષ હસ્તિનાપુરમાં દાખલ થાય નહિ, ' શા માટે હસ્તિનાપુર ન આવે ? ' રાષભરી વાણીમાં પિતા મ’ ' પૂછી રહ્યા. . જો પાંડવ બચી ગયા છે એમ દુર્યોધન જાણશે તા તેમને મેાતને ઘાટ ઉતારવાના ખીજા દાવ ખેલશે ને પાંડવા અાણતાં આફતમાં મુકારો.' વિદુરે ભય વ્યક્ત કરતાં ઉમેયુ', ' એટલે એકાદ વર્ષો પછી તે પાછા ફરે ત્યારે તેમને તેમનું અધુરૂં રાજ્ય અપાવી દેવું જોઈએ. ’ ‘હા, જુદા થાય પછી નિરાંતે રહી શકે તા ખરા?’વિદુરની સલાહના સ્વીકાર કરતાં પિતામહ બેાલ્યા. . - નિરાંત ! પાંડવે . નિરાંતે રહે એવી કાઈ શકયતા મને દેખાતી નથી.' પિતામહના આશાવાદના પ્રતિકાર કરતાં વિદુર ખેાલ્યા, દુર્ગંધનની દુષ્ટતાથી હું અજ્ઞાત નથી. ' ને નિસાસા નાંખતાં ઉમેર્યુ, ગાંધારી ભાભીએ આંખે પાટા ભલે બાંધ્યા, પણ ભાવિ તે જોઈ શકે છે.' ને કહ્યું, ‘ દુર્ગંધનના જન્મટાણે જ તેમણે ધૃતરાષ્ટ્રને કહ્યું હતું, આની ડાક મરડી નાંખેા. કુળના વિનાશ કરશે આ પાપી !' પણ ધૃતરાષ્ટ્રે તેને હૈયે વળગાડતાં ગાંધારીને કહ્યું હતું, ‘ના, હવે હસ્તિનાપુરની ગાદી યુધિષ્ઠરને મળ