પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૧૧
 

પિતામહ ૫ ૨૧૧ ' ના, પિતામહ, ના. પાંડવે। જ અગ્નિદેવની જ્વાલાઓમાં હામાઈ ગયા છે.' ધૃતરાષ્ટ્ર જવાબ દેતા ને પછી જોરજોરથી વે. મૂકતા. વિદુર પણ શાંત હતા. તે મનમાં હસતા હતા. તેણે જ પિતામહને ખાતરી આપતાં કહ્યુ', 'પિતામહ, તમે પાંડવા વિષે ફાઈ જ ચિંતા ન કરશે. તે સલામત ગગા પાર કરીને વનમાં પહોંચી ગયા હશે. યથા સમયે જરૂર પાછા આવશે જ. પિતામહને વિદુરના વચનામાં વિશ્વાસ હતા, છતાં આગમાં ભડથુ થયેલાં પાંચ પુરુષા અને એક સ્ત્રીના શખે વિષેની વાત તેમના મનમાં પણ શકાનાં જાળાં હલાવતી હતી. સમય જતાં પાંડવા ઉપસ્થિત થશે જ એવા વિદુરના વિશ્વાસ વિષે શ્રદ્ધા પણ હતી. તે પોતે વનમાં તપાસ પણ કરાવતાં હતા. પછી જ્યારે પંચાલના રાજવીની દીકરી દ્રૌપદીના સ્વયંવરમાં ગયેલા રાજએ નિષ્ફળ ગયા ત્યારે બ્રાહ્મણ જુવાને સફળતા મેળવીને રાનએની સામે હિ ંમતપૂર્ણાંક લડનાર જુવાન વિષેની હકીકત તેમણે જાણી ત્યારે તેમના હેડ પર સ્મિત ફરકી રહ્યું. r

  • જોયું ને પિતામહ ! ' વિદુર પિતામહને કહેતા હતા, દ્રૌપદીના

સ્વયંવરમાં જ્યાં ભલભલા રાજાએ નિષ્ફળ ગયા ત્યાં બ્રાહ્મણ જુવાને પરાક્રમ કર્યું.. એ બ્રાહ્મણુ જુવાન અર્જુન સિવાય બીજુ કાણુ હૈાય ? બ્રાહ્મણ જુવાન પર એક સામટા તૂટી પડેલા રાજાના મુકાબલે કરનાર ભીમ સિવાય બીજુ કાણુ હાય ? - દુર્ગંધન અને ધૃતરાષ્ટ્રને પણ હવે ખાતરી થઈ કે લાક્ષાગૃડમાં પાંડવે! બળી ગયાની વાત ખાટી હતી. ધૃતરાષ્ટ્ર પિતામહ સમક્ષ સખેદ કહ્યું, ' પિતામહ, પરમાત્માની કૃપા તા જુએ ! પાંડવા સલામત છે. દ્રૌપદીના સ્વયંવરમાં અર્જુને સફળતા મેળવી. ' બે હાથ જોડી ભગવાનને ગદગદ કરું પ્રાથના કરવા લાગ્યા. દુર્ગંધન તેની મેજનાની નિષ્ફળતા વિષે ગંભીર