પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૧૨
 

દ 6 ૧૨ પિતામહ હતા, પણ બાહ્ય દેખાવ આનંદના કરતા હતા. આમ છતાં પાંડવાને નાશ કરવા તે શ્રીજી ચેાજના વિષે પણ ગભીરતાથી વિચારતા હતા. પાંડવાએ હવે દુષ્ટ બ્રુદ્ધિ ધૃતરાષ્ટ્ર અને મહાપાખડી દુ- ધનથી દૂર રહેવાની જરૂરત પર ભાર મૂકી રહ્યા. ‘ ભલે જુદું પાટનગર વસાવતાં સમય જાય પણ હવે ધનની સાથે રહેવાની હુ" તમને સલાહ આપતા નથી. ' પિતામહ યુધિષ્ઠિરને કહી રહ્યા હતા. હા, ધૃતરાષ્ટ્ર કાષ્ઠા છે. તમારા પર દીકરા જેવા પ્રેમ ઢાળે છે પણ એ બધા હાથીના દાંત છે. તેના પેટમાં પીડા છે એટલે તેના પણ વિશ્વાસ રાખવાની જરૂર નથી સમજ્યા ભાઈ? . ધૃતરાષ્ટ્રે પાંડવાને અધુ રાજ્ય આપવાની જાહેરાત કરી તે સાથે જ સ્પષ્ટતા કરી, પાંડવા તેમના પિતાની ગાદી પરના હુ નહિ કરી શકે. આ ગાદી પાંડુની નથી. હવે મારી છે ગાદી પર મારા પુત્ર દુર્ગંધનના જ અધિકાર સ્વીકારવા © " આ પિતામહે દેખીતે અણુગમા બતાવ્યા. કુટુંબમાં કલેશ પેદા ન થાય એ હેતુથી ધૃતરાષ્ટ્રની જાહેરાતને તેમણે વધાવી લેતાં પૂછ્યું, તા પાંડવાની ગાદી ત્યાં રાખવી ? નવું પાટનગર કથાં વસાવવું એ તા કહા?’ ધૃતરાષ્ટ્ર તેના મન સાથે દુર્યોધનની યાજનાને કામિયાબ અનાવવા ગંભીર મથામણુ કરતા હતા. પછી હળવેથી માલ્યા,, પાંડવા તેમની રાજધાની ખાંડવવનમાં જ વસાવે તે?’ પિતામહ ધૃતરાષ્ટ્રની આ ખાંડવવન વિષેની દરખાસ્ત વિષે ગ ંભીર હતા. ખાંડવવનમાં રાજધાની વસાવવાનું કામ આસાન નહેાતુ, પાંડવાના જાનનું જોખમ પણ હતુ. તેઓ તેના સ્વીકાર કરતાં અચકાતા હતા. ત્યાં યુધિષ્ઠિરે ઊભા થઈ ધૃતરાષ્ટ્રને એ હાથ જોડી વાત કરતાં તેમની દરખાસ્તના સ્વીકાર કરતાં કહ્યુ : વડીલ, આપની ઇચ્છા મને માન્ય છે.'