પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૧૫
 

૨૧૫ પિતામહુ જોઈતા હતા. ધૃતરાષ્ટ્રને તેની આંખ ન જોઈ શકે તેવા ભયંકર દૃશ્યેા અટકાવવા ઢંઢાળવા જોઈતા હતા, પણ તું સાવ નિર્માલ્યની જેમ શાંત રહ્યો. દ્રૌપદીના કરુણાભર્યાં શબ્દની પણ કાઈ અસર તને થઈ જ નહિ ?' પાતાના બે હાથ પહેાળા કરી ટીખળ કરતાં હાય એમ ખાલ્યા, ‘ વાહ રે, પિતામહ !તમે તા કુરુવ`શના પિતામહ છે! ને ?’ ખડખડાટ હસી પડ્યા. પિતામહુની સ્વસ્થતા પર પણ તેની અસર થઈ હતી. પશ્ચાત્તાપના છ સતત તેમને દઝાડતા હતા. હા, હું જ નિર્માલ્ય બનીને બેઠે! રહ્યો. પાંડવા પરાજીત હાવાથી દ્રૌપદીની લાજની રક્ષા કરવા અસમ હતા, ત્યારે નાંધારી દ્રૌપદીની લાજની રક્ષા કરવાની જવાબદારી તમારી જ હતી ને પિતામહ ?’

  • તમે યુાિંઘરને જુગાર રમતાં કેમ અટકાવ્યા હિ ? તુ ં

દુર્ગંધનની દુષ્ટતાથી અજ્ઞાત હતા ? અરે, જુગાર રમતાં યુધિષ્ઠિરન સામે દુર્યોધન નહિ પણ શકુનિ દાવ ખેલતેા હતા. એ ભારેભાર અન્યાય સામે પણ તમે વાંધા કેમ ન ઉઠાવ્યા ? અને પાંડવેને વનમાં જવા જોવા મળ્યા ન હેાત. પણ હા, હા. વિદુરે યુધિષ્ઠિરને જુગાર રમવાની સલાહ આપી હતી. પણ જ્યારે ધૃતરાષ્ટ્રે તેને જુગાર રમવાની સલાહ દીધી ત્યારે તમારે ધૃતરાષ્ટ્રના ઊધડા લેવા જોઈતા હતા. એ વખતે તમે ધૃતરાષ્ટ્રના ઊધડા લીધા હત તે! દ્રૌપદીની લાજ લૂટવા જેવા બનાવે! ત્યારે દુર્યોધન તમારા મુકાબલે કરવા તૈયાર થાત ? નશે! છે ને દુર્ગંધનને ? કેવા કડવા, અપમાનભર્યા શબ્દો તમારા વિષે ઉચ્ચારે છે તે ? જેમનું લૂણ ખાએ છે. તેમના જ તમે બેવફા અનેા છે ખરું ને ? તમે અમારા આશ્રિત છે એ ભૂલતાં નહિ. આવા હૈયું વીધી નાંખે તેવા શબ્દો દુર્યોધન ખાલે છે. એ તમે ભણતાં હાવાથી કદાચ એ ભીતિએ તમને મૂંગા બનાવી દીધા હો, ખરું ને ?'