પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૧૬
 

૨૧૬ કુ પિતામહ જેમ જેમ વિચારના ઊંડાણમાં તેઓ ગરક થતાં તેમ તેમ તેમના પસ્તાવે વધી પડતા હતા. તેએા ખીમાર પડચા, પથારી- વશ થયા ને પેાતાની નિષ્ફળતા પર સતત બળાપેા કરતાં રહ્યા. તેમની બીમારીના સમાચાર જાણતાં ધૃતરાષ્ટ્ર તમને મળવા ગયા. પિતામહ તાને જોતાં જ જાણે એકદમ સ્વસ્થ થયા હેય. એમ પથારીમાં ખેડાં થયા. ધૃતરાષ્ટ્ર તેમને કૈાઈ પ્રશ્ન કરે તે પહેલાં જ તએ ઘૂરકી ઊચા ઃ

- ધૃતરાષ્ટ્ર, તારા દીકરા પાંડવેનું કાશળ કાઢવા માંગે છે ખરું ને ?' ધૃતરાષ્ટ્ર પિતામહના પ્રશ્ન સાંભળતાં ડધાઈ ગયેા હાય એમ પિતામહને પૂછવા લાગ્યા, ‘તમે આવા શબ્દો કેમ બાલા છે પિતામહ ?' પછી દુર્ગંધના બચાવ કરી રહ્યો, ‘પાંડવા જુગાર રમવા તૈયાર કેમ થયા ? પહેલી વાર જુગારમાં બધું જ ગુમાવી દીધું. તે મેં દ્રૌપદીને પાછું દીધું પછી ફરીથી વનવાસની શરતે ધિષ્ઠિર રમવા કેમ બેટા ?' તે. પેાતે હતાશ થયે! હાય એમ ના, ' પછી હું શું કરું? યુધિષ્ઠિર આમ તે ધર્મોની વાતે કરે છે ત્યારે જુગાર જેવા અધમ ના સ્વીકાર કેમ કર્યો ? . પિતામહ સમજતા હતા. ધૃતરાષ્ટ્રની દલીલેામાં ઘણું વજુદ હતું. ધૃતરાષ્ટ્રે પ્રથમ રમતમાં યુધિષ્ઠિર જે હારી બેઠા હતા તે બધું જ ધૃતરાષ્ટ્રે પાછું દીધું હતું. દુર્યોધન ત્યારે તેના પિતા પર ગુસ્સે પણુ થયેા હતા. ધૃતરાષ્ટ્રે દ્રૌપદીને જે દીધું હતું તે પાછું લેવાની તેની ઇચ્છા જ નહતી. ત્યારે દુર્ગંધને યુધિષ્ઠરને ફરી રમવાનું ઈજન દીધું. તેની શરત હતી, હારે તે બાર વર્ષ વનમાં જાય. એક વર્ષ ગુપ્તવાસ વેઠે ને ગુપ્તવાસ દરમ્યાન જો તે પકડાઈ નય તા ફરી બાર વર્ષ વનમાં જાય.' આ શરતની પાછળ દુર્યોધનની ચેાજના સ્પષ્ટ હતી. બાર વર્ષોંના વનવાસ દરમ્યાન નિઃશસ્ત્ર નિરાધાર પાંડÀાના ખામે ખેાલાવવાની તેની ગણતરી હતી. છતાં યુધિષ્ઠિર ફરી જુગાર રમવા કેમ બેઠા ? પિતામહના