પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૨૯
 

પિતામહે ” ૨૨૯ આવી જ ગયા હતા. પિતામહને યુધિષ્ઠિર વિષે જે ખાતરી હતી તેવી ખાતરી દુર્યોધન વિષે ન હોય એમ તેને લાગતું હતું. પોતે કાંઈ કહેવા માંગતા નહાતા એટલે તે પિતામહ સામે જિજ્ઞાસાભરી દૃષ્ટિ નાંખી શાંત બેસી રહ્યો. પિતામહ જાણે કાઈ ઊંડાણમાંથી બહાર આવતાં હૈાય એમ બાલ્યા, ‘હું ધૃતરાષ્ટ્ર પાસે વાત મૂકું છું. તે તમારું રાજ્ય અને સંપત્તિ પાછી દે તેમ જણાવવા માગું છું. ' તા પછી ઝઘડા જ કયાંથી હોય ?' યુધિષ્ઠિરે કહ્યુ. પિતા- મહના વયનેથી યુધિષ્ઠિરને સ ંતાષ હતા. ખૂદ પિતામહના મનમાં શંકા હતી. ધૃતરાષ્ટ્રને કદાચ તે સમાવી શકે પણ દુર્ગંધન... ( દુર્ગંધનના જે સલાહકારો હતા તે પાંડવેાને તેમનું રાજ્ય અને સંપત્તિ પાછી દેવા તૈયાર થવા દેશે ખરા?' તેમના મનમાં શકાનાં જાળાં હાલતાં હતાં. તેમની દૃષ્ટિ સમક્ષ મામેા શકુનિ, ક, દુઃશાસન વિગેરેના ભયાનક ચહેરા ઊપસી રહ્યા. મામેા શત્રુને જ પાંડવાને વનવાસમાં ધકેલવાના કાવતરાના મુખ્ય સૂત્રધાર છે. કણ્ તા અર્જુન પ્રત્યેના રાષભાવથી પિડાતા જ રહ્યો છે. તેમની શંકા વધુ. દૃઢ બનતી હતી. ધૃતરાષ્ટ્ર કદાચ વડીલની અદબ જાળવવા તેમની સલાહ માન્ય રાખે, પણ દુર્ગંધન નહિ માને તા?

હૈયાની વેદના સ્વગત ઠાલવી રહ્યા, ' તા વિનાશ સિવાય બીજું શું હશે?’ જેમતેમ કરી તેમણે સ્વસ્થતા પ્રાપ્ત કરીને ધૃતરાષ્ટ્ર પાસે પાંડવેનું રાજ્ય પાછું ઈ, સુલેહ શાંતિથી પાંડવા અને કૌરવા પોતપોતાનુ ભાગલેને કુટુંબ કલહના અંત લાવે તેવી સલાહ આપી. ધૃતરાષ્ટ્ર પિતામહની સલાહ સાથે સહમત હતા, પણ તે સાંઈ કરી શકવા અસમર્થાં હતા. તેણે પિતામહને ગદ્ગદ સ્વરે પેાતાની લાચારી વ્યક્ત કરતાં કહ્યું, · પિતામહ, તમારી સલાહ સાવ