પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૩૦
 

૨૩૦ છે પિતામહુ સાચી છે, પણ હું શું કરું? હવે બધા જ વહીવટ દુર્ગંધનના હાથમાં છે. તે મારી વાત માનતે પણ નથી. શું કરુ` ? દિલગીર છું છતાં તમે તેને સમજાવે!, જો માને તે ? ’ પિતામહ હવે પરિસ્થિતિ સમજી ગયા હતા. તેમણે દુર્યોધનને ખેલાવવાની ના પાડી દેતાં કહ્યું, “ ધૃતરાષ્ટ્ર, દુર્ગંધન કુળ સહ્રારક ન અને તે જોજો.' પિતામહ નિરાશ વદને વિદાય થયા. ધૃતરાષ્ટ્રને ગાંધારીના વચનાની યાદ આવી. દુર્ગંધનના જન્મ પછી ગાંધારીએ ધૃતરાષ્ટ્રના હાથમાં તેને મૂકતાં કહ્યું હતું, આને દરિયામાં પધરાવી દો. એ આપણા કુળના વિનારા કરશે. , ' જ્યારે ગાંધારી તેના દીકરાને દરિયામાં પધરાવી દેવાની સલાહ દેતી હતી, ત્યારે તેના હૈયામાં અપાર વેદના ભરી હતી. પણ જયા- તિષોનાં વચને તે ભૂલી શકતી નહેાતી. ગાંધારીની સલાહ સાંભળતાં ધૃતરાષ્ટ્ર બેચેન બન્યા હતા, પણ તેને હસ્તિનાપુરની ગાદીના વારસ જોઈતા હતા. હસ્તિના- પુરની ગાદી પાંડુપુત્ર યુધિષ્ઠિરને મળે તે તેને ગમતું નહતુ.. એટલે તેને દુર્યોધનને હૈયાસરસે દબાવતાં ગાંધારીને સંભળાવ્યું, ‘દેવી, તારા પુત્ર જ હસ્તિનાપુરના મહારાજા બનશે. તેને દરિયામાં ફેંકી કેમ દેવાય ? પછી પેલા પાંડુપુત્રને મહારાજા બનવા દેવા છે? ’ ધૃતરાષ્ટ્રને સમાવવા અને દુર્ગંધનને મનાવવા દ્રોણાચાયે ઘણાં પ્રયત્ના કર્યાં, પણુ દુર્ગંધન તેના નિયમાં મક્કમ હતા. તેણે બંનેને સંભળાવી દીધું, પાંડવેાને હું કાંઈ જ દેવા માંગતા નથી. રમતમાં હું જીત્યા છું. કાઈ તેલે પ્રદેશ પાછા દેવા તૈયાર થાય ખરા ? ’ ' પણ આ તે! તારા ભાઈઓ છે. ' દ્રોણે કહ્યું. “ શરત પ્રમાણે પાંડવા તેર વર્ષ વનવાસ પણ ભાગવી આવ્યા. હવે તેમને તેમનુ રાજ્ય અને સૌંપત્તિ પાછી સુપ્રત કરવી એમાં ન્યાય છે.'