પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૪ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૪૪
 

૨૪૪ પિતામહ ' દિલ પર જબરા આધાત થયા. અર્જુન પિતામહ સામે યુદ્ધ કરવા તૈયાર ન હતા, પણ શ્રીકૃષ્ણે સલાહ આપી, ‘યુધિષ્ઠિર, પિતામહુ આપણા વડીલ એટલે યુદ્ધના પ્રાર ંભે તેમના આશિષ લેવા જોઈએ. તમે બધા તેમની પાસે નવ ને આશિષ માંગેા. ’ કૃષ્ણની સલાહથી બધા વિમૂઢ બન્યા. પિતામહ કૌરવાના પક્ષે પાંડવેાના સંહાર કરવા મેદાનમાં આવ્યા છે તે પિતામહ પાંડવાને કેવા આશીર્વાદ દેશે ? તેની સૌને શંકા હતી. છતાં કૃષ્ણની સલાહના સ્વીકાર કરવા યુધિષ્ઠિર તૈયાર થયા. તેમણે બખ્તર દૂર કર્યાં ને પિતામહની છાવણી તરફ પાંચે ભાઈએએ ડગ દીધા. પિતામહ જ્યાં ઊભા હતા ત્યાં પહેાંચતા યુધ્ધિષ્ઠર બે હાથે પિતામહના ખેચરા પકડયા ને પ્રાર્થના કરી, પિતામહ આપની સાથે યુદ્ધ કરવાની અમને રજૂ દા ને આશીર્વાદ આપેા.’ યુધિષ્ઠિર રણમેદાનમાં તેની સામે પોતે ઊભા હૈાવા છતાં અહી તેમના આશીર્વાદ લેવા આવ્યા તેથી પિતામહને પણ વિસ્મય તા થયું જ, પણ યુધિષ્ઠિરની ધનિષ્નતા તેમના દિલને સ્પર્શી ગઈ. તેમણે પોતાના આનંદ વ્યક્ત કરતાં યુદ્ધ કરવાની રત્ન આપી, ‘તમે મારી સાથે ખુશીથી યુદ્ધ કરજો. પૂરી તાકાત તમે કામે લગાડજો. મારી તમને રજા છે ને તમારા જય થાએ તેવા મારા આશીર્વાદ છે.' પોતાની સ્થિતિ વિષે સ્પષ્ટતા કરતાં કહ્યું, કૌરવેાના અથ વડે હું બંધાઈ ચૂકયો છુ, તેથી નાછૂટકે મારે તેમના પક્ષે રહી મારી શક્તિ પ્રમાણે યુદ્ધ તા કરવું જ પડશે. * પાંડવાને પણ પિતામહના ઉદારતાભર્યા સૌજન્યથી આનંદ થયા. તેઓ ત્યાંથી દ્રોણાચાય, કૃપાચાય પાસે ગયા. તેમને વંદન કરી યુદ્ધ માટે તેમની પણ અનુમતિ મેળવી લીધી. યુદ્ધના પ્રારંભ થયા. દુર્ગંધન પિતામહની તાકાત, યુદ્ધચાતુર્યોં ને તેમના કૌશલ્ય પર મુસ્તાક હતા. પિતાબહુ જ્યારે કૌરવસેનામાં જોડાયા ત્યારે દુર્ગંધન વિજયનાં સ્વપ્નાં રમાડતા હતા. પિતામહ