પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૪૫
 

૨ ચ પિતામહ છે ૨૪૫ રણમેદાનમાં પોતાના યુદ્ધ કૌશલ્યના બણે પરિચય દેતા હૈાય એમ પાંડવસેનાના કચ્ચરધાણુ વાળતા હતા. તા બીજી બાજુ ભીમ તેની તમામ તાકાતથી કૌરવસેના પર તૂડી પડયો હતા. દુર્ગંધન ભીમને ઝડપથી કૌરવસેનાની ખુવારી કરતા હતા તે જોઈ ગભરાઈ ગયેા. આમ તા થાડા સમયમાં કૌરવસેનાના ખાત્મા થઈ જાય. યુદ્ધ ગણતરીના દિવસેામાં જ પૂરુ કરી વિજયપતાકા લહેરાવવાની દુર્ગંધનની આશા હતી. યુદ્ધ લંબાતું જ હતું. આઠ- આ દિવસે થયા છતાં કૌરવસૈન્યની તબાહીં અટકી નહાતી. દુર્ગંધનની ચિંતા હજાર ગણી વધી પડી. કણે તેને સલાહ આપી,

  • પિતામહને યુદ્ધમાંથી નિવૃત્ત થઈ જવા દે. પછી તા હું પાંડવ-

સન્મને ધૂળ ભેગું કરી દેવા તૈયાર છું. પિતામહ જ્યાં સુધી લડતાં હોય ત્યાં સુધી હું કેમ પરાક્રમ બતાવુ', '

હતાશ થયેલા દુર્ગંધનના દિલમાં કણુ ની સલાહ પછી વિશ્વાસ જ્ગ્યા. તેણે પિતામહને મેદાનમાંથી હઠી જવાની સલાહ આપતાં કડવા દાહક શબ્દોના મારા ચલાવ્યા, ‘ બહુ થયુ. હવે પિતામહ ! આપ વૃદ્ધ થયા છે એટલે આપ પૂરી તાકાતથી લડતા નથી. પાંડવા કૌરવસેનાની ભારે ખુવારી કરી રહ્યા છે, છતાં તમે અજુ નને પરાસ્ત કરી શકવ્યા નથી. ' પછી કટાક્ષ કર્યાં, કદાચ આપના દિલમાં પાંડવા પ્રત્યેના જ પક્ષપાત છે. તેના કારણે આપ અર્જુનને હેડુવા ઈચ્છતા પણ ન હૈ. દુર્યોધનના વચન સાંભળતાં પિતામહ એકદમ ખેડા થયા. ક્રોધથી તેમનાં અંગા કાંપતાં હતાં. તેમણે જાણે દુશ્મન પર પૂરી તાકાતથી તૂટી પડતાં હાય એમ દુર્યોધનને પ્રશ્ન કર્યાં, · એટલે તું શું કહેવા માંગે છે ? હુક ાણી જોઈને અર્જુનને હણુતા નથી. એમ તું કહે છે?' ને પછી હળવાસથી કહ્યું, ' દુર્ગંધન, અર્જુનને હણવે સહેલા નથી. તું જાણે છે કે શ્રીકૃષ્ણે તેના સારથી છે. મારા ગમે તેવા બાણુને તે. કુશળતાપૂર્વક થનુ પાલન કરીને નિષ્ફળ