પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૪૬
 

૨૪૬ પિતામહે બનાવે છે. હા, કૌરવસેનાના નાશ થઈ રહ્યો છે તા પાંડવાને પણ કયાં આછું સહન કરવુ પડયુ છે ?’ પણ હવે તમે જો હી જાવ તા?' શું ખેલ્યા. દુર્યોધન ? ક્ષત્રિય બચ્ચા નામેાશીભરી પીછેહ કદી કરતા નથી. કાં વિજય માં મૃત્યુ જ તેને મેદાનમાંથી દૂર કરે છે તે જાણે છે ને ? પિતામહ પોતાની પૂરી તાકાતથી પાંડવા સામે લડે છે. પાંડવેા પ્રત્યેના સમભાવ રણમેદાન પર દેખાતા નથી. રણમેદાન પર તા દુશ્મનાના સાર એ એક જ ભાવ હાય છે. ' દુર્યોધન તા ઈચ્છતા હતા કે પિતામહ હવે નિવૃત્ત થાય. મહાવીર કર્ણને મે આપે, પણ પિતારહના ક્રોધાગ્નિ જેવા શબ્દ તેને છેલ્લી ઇચ્છા વ્યક્ત કરતાં અટકાવતા હતા. ત્યારે પિતામહના કાલાગ્નિ શાંત થયા હતા. તેમણે શાંતિથી દુર્ગંધનની શંકાનુ નિવારણ કરવાના પ્રયત્ન કરતાં કહ્યું, 'જો દુર્ગંધન, હું વૃદ્ધ થયા છું પણ આ કાંડાં બાવડાં નબળાં પડયાં નથી. હું મારી તમામ તાકાતથી યુદ્ધ કરું છું. તું શા માટે આવા કડવા વેણ મને સભળાવે છે? મે તને પહેલાં જ કહ્યું હતુ` કે પાંડવાને જીતવાનું કામ સરળ નથી. ' ખેાલતાં ખેાલતાં એકદમ ઉશ્કેરાટ વધી જતાં તેમણે ઉગ્ર સ્વરે કહ્યું, ' આગતી કાલનું મારું યુદ્ધ એવુ હશે કે પૃથ્વીના અંત સુધી લેાકેા તને યાદ કરતાં રહેશે. ’ દુર્ગંધનને પણ સ ંતાષ થયા. ખી દિવસે પિતામહે એવા અદ્ભુત પરાક્રમ અને વીરત્વનાં દર્શન કરાવ્યા. પાંડવસૈન્યના કચ્ચરધાણુ વાળી દીધા. પિતામહના પરાક્રમ સામે પાંડવે! હતાશ થયા. તેમણે વિજયની આશા છેડી દીધી. જ્યાં સુધી પિતામહ મેદાન પર હશે ત્યાં સુધી પાંડવેાના વિજય અશકય જ હશે એવી જ પ્રતીતિ પાંડવાને થવા લાગી. હતાશામાં ઘેરાયેલા યુધિષ્ઠિરે તેા નિરાશાવાદ વ્યક્ત કરતાં