પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૪૭
 

પિતામહે ” ૨૪૭ કહ્યું પણ ખરું: ‘આપણામાંથી કાઈ પિતામહને હરાવી શકે તેવેા નથી. તેમના પરાજય ન થાય તા આપણે યુદ્ધ જીતવાની આગા હેડી દેવી જોઈએ. આ ઘેાર નિરાશામાંથી પાંડવાને બહાર કાઢવા કૃષ્ણ તૈયાર થયા. તેમણે સલાહ આપી, ‘પિતામહને પાંડવેા પ્રત્યે અપાર લાગણું છે, છતાં તેઓ અર્થાંના દાસ હાવાથી કૌરવ પક્ષે મેદાનમાં ઊતર્યાં છે, પણ તેથી પાંડવા પ્રત્યેની તમની લાગણી શાંત થઈ નથી. ' પછી સલાહ દીધી, ‘તમે જ પિતામહુ પાસે જઈને મા દ ન મેળવેા, ’ પિતામહ પરાજ્ય માટેનું માર્ગ દર્શન દેવા તૈયાર થાય ખરા ? ’ '

હા. જરૂર. તેમને દુર્ગંધનના મેણામાંથી મુક્ત થવું છે. ને પાંડવાના વિજય પણ ઇચ્છે છે, એટલે તે જરૂર તમને માર્ગદરન આપશે જ.' કૃષ્ણે વિશ્વાસ દીવે. અંધારી રાત્રે પાંડવા કૌરવસેનાની છાવણી વચ્ચેથી ચૂપચાપ પિતામહની પાસે પહેાંચ્યા. પિતામહ પાંડવાને જોતાં વિસ્મય પામ્યા. તેમની કુશળતાના સમાયાર પૂછ્યા. યુધિષ્ઠિરે લાગણીભર્યાં શબ્દોમાં પેાતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું, ‘પિતામહ, આપે આજે જે અદ્ભુત પરાક્રમ બતાવ્યું તે જોઈ અમને તા અમારા પરાજયની ખાતરી થઈ છે. આપની સામે ઊભા રહે તવા કાઈ યાદો જગતમાં મળે તેમ તથી, આપે જે સ્નેહ અને મમતાથી અમારું લાલનપાલન કર્યું છે તે અમારાથી પ્રાણાતે ભૂલી શકાય તેમ નથી. આપના ઉપર ધા કરતાં અમારા હાથે ધ્રૂજે છે.’ પિતામહ પૂર્ણ શાંતિથી યુધિષ્ઠિરને સાંભળતાં હતજી પણ તેમના મનમાં તે દિવસ દરમ્યાન પોતે જે પરાક્રમ બતાવ્યું તેના ભયથી પાંડવા પીડાતા હતા તેવા વિશ્વાસ હતેા. તેમણે પણ પાંડવાને જણાવી દીધું, · યુધિષ્ઠિર, જ્યાં સુધી હુ· જીવતા હાઈરા ત્યાં સુધી હું મારી પૂરી તાકાતથી યુદ્દ કરવાના જ. અને હું જીવતા દેઉં