પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૪૮
 

૨૪૮ r પિતામહ . ત્યાં સુધી તમારા વિજયની ઈ આશા પણ રાખો। નિહ. ' પછી ઉમેયુ, ' માટે સૌથી પહેલાં મને હણવાના પ્રયત્ન કરી. મારા પર ધા કરતાં તમારે અટકવુ શા માટે જોઈએ ? મેદાનમાં આપણે દુશ્મના છીએ એ જ રીતે આપણે વવું જોઈએ. લાગ આવે દુશ્મનને હણતાં અચકાવું જોઈએ નહી. ' ને ઉત્તેજનાપૂણુ` સ્વરે કહ્યું, ‘ મારા પર ધા કરવાની તમને રા છે. પિતામહ નહિ પણ મને દુશ્મન ગણીને હણી નાખે. મને જરાપણુ દુ:ખ નહિ થાય. મને હણશે એટલે વિજય તમારા નિશ્ચિત બનશે. ’ ' • પિતામહને હણવાનું પાતક અમારાથી કેમ થાય, પિતામહ ?’ દર્દ ભર્યા સ્વરે યુધિષ્ઠિર ખેાલ્યા. પિતામહ માત્ર હસતાં જ હતા. તેમણે પ્રશ્ન કર્યાં : કેમ ન થાય ? દુશ્મનને હણવામાં જ વીરતા છે.’ " દુશ્મન ? ’યુધિષ્ઠિરે સાથ પ્રશ્ન કર્યાં ને ઉમેર્યું, 'ના પિતામહ, તમે ભલે કૌરવપક્ષે લડેા, અમારા નાશ કરા પણ તમે પિતામહ છે એ હકીકત અમે કદી ભૂલી શકીએ તેમ નથી. . પિતામહ પાંડવાના પેાતાના વિષેના ભક્તિભાવથી દ્રવિત થયા. તે પાંડવેાના વિજયની જ ઈચ્છા રાખતા હતા. સાથે પેાતાના પરાક્રમની પાંડવસેના પર જે અસર પડી હતી તેનાથી પાંડવેા હતાશ થયા હતા. તેમણે સ્મિત કરતાં પૂછ્યું, 'તમે હતાશ કેમ છે। ?' પછી તરત જ ઉમેયુ', 'તમારા પક્ષે શિખંડી તા છે ને ? એક તે તે યુદ્ધમાં અપરાજિત છે. તેને મારી સામે લડવા મેાકલા. તે પુરુષ નથી, પણ સ્ત્રી છે એ હુ પહેલેથી જ નણું છુ. એટલે હું તેના પર ઘા કરી શકીશ નહિ.' પછી અર્જુન પ્રતિ દૃષ્ટિપાત કરતાં તેને સલાહ દેવા માંડી : · અજુ ન, તું શિખંડીને આગળ રાખી પાછળથી મારા પર બાણુવર્ણાં કરવા માંડજે. હું અસહાય હાલતમાં ઊભા ઊભા. તારા જ બાણેાથી મારા દેહને વીંધાવા દઈશ.' '