પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૫૧
 

પિતામહ ૫ ૨૫૧ પુત્રી અંબા કે? હા, તું મારી સાથે લગ્ન કરવા માંગતી હતી. પણું મારી પ્રતિજ્ઞાના કારણે તારી દરખાસ્તના હું સ્વીકાર કરી શકતા ન હતા એટલે તું વેરથી આગમાં શેકાતી બદલેા લેવાની ધમકી દઈને વિદાય થઈ હતી.' મનમાં ઊઠેલા ભૂતકાળને વાગેાળતાં પૂછી રહ્યા, કાણુ ? અંબા તું વૈરવૃત્તિના આસ્વાદ માણવા અર્જુનન રથપર ઊભી ઊભી મને વીધી રહી છે, ખરું ને ? હા, તારુ વેર જે સ ંતાષાનુ હોય તા ભલે ! ’ ત્યાં પિતામઽની છાતી વીંધી નાંખવાના ઇરાદે શિખંડીએ બાણુ છેાડયુ, પણ પિતામહે તેનુ નિશાન ચૂકવ્યું. શિખંડી પણ તેના નિશાનની નિષ્ફળતાથી ખૂબ વ્યગ્ર બન્યા હેાય એમ બાણુ ઉઠાવતાં પિતામહને કહી રહ્યો, ‘ અંબાનું તા અવસાન થયું છે, પિતામહુ! આ આંબા નથી, પણ શિખંડી છે, અખાના વેરની તૃપ્તિ માટે જ તે અત્યાર સુધી આથડતી હતી. આજે એ તક મળી. મહાપરાક્રમી અર્જુનની પડખે ઊભા ઊભા શિખંડી તેના વેરની તૃપ્તિ માણે છે. 'FJ0 શિખંડી પર પિતામહ પ્રહાર કરી શકતા ન હતા એટલે તેને ાઈ ઈન્ન થઈ ન હતી, ત્યારે તે પિતામહના દેહને વીધી રહ્યો હતા. પિતામહની આવી વિષમ સ્થિતિ જોઈને કૌરવસેનાના મહારથીએ તેમની મદદે દોડી આવ્યા. પિતામહને સલામત રીતે ખસી જવા જણાવતા અર્જુન અને શિખંડી સામે પ્રહારા પણ કરતા હતા. પિતામહ તેમના નિણૅયમાં મક્કમ હતા. તેમણે મેદાનમાંથી. હડી જેવાના ઇનકાર કરતાં જુસ્સાપૂર્ણાંક કહ્યું, ‘અજુ નની સામે પૂઠ ફેરવવાની સલાહ ન દેશે!. અર્જુનના ખાત્મા ખેાલાવીશ અથવા તેના બાણે હુ" જમીન પર ઢળી પડીશ. અર્જુનને પૂ બતાવવા જેવા કાયર થવા તૈયાર નથી. પ્રહલાદ આમ, પિતામહ અર્જુન સામે બાણવર્ષા કરતા હતા. અર્જુને અને શિખડીએ તેમના દેહને છીદ્રોથી ચાળણી જેવા બનાવી દીધે હતા. લેહીની અસંખ્ય ધારા તેમના દેવ્ડમાંથી વહી જતી હતી છતાં