પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪. મૈથુન - અબ્રહ્યચાર્ય
૫. પરિગ્રહ - ભૌતિક આસકિત
૬. ક્રોધ - ગુસ્સો
૭. માન - અહંકાર
૮. માયા - કપટ
૯. લોભ - અસંતોષ
૧૦. રાગ - પ્રીતિ
૧૧. દ્વેષ – તિરસ્કાર
૧૨. કલહ - કજિયો
૧૩. અભ્યાખ્યાન - ખોટું આળ ચડાવવુ
૧૪. પૈશુન્ય - ચાડી ચુગલી કરવી
૧૫. પર-પરિવાદ - નિંદા કરવી, વાંકુ બોલવું
૧૬. રઈ-અરઈ - પાપના કામમાં ખુશ થવું અને ધર્મનાં કામમાં નાખુશ થવું
૧૭. માયા મોસો - કપટ સહિત જૂઠું બોલવું
૧૮. મિચ્છાં દંસણ સલ્લં - કુદેવ કુગુરૂ અને કુધર્મની શ્રદ્ધારૂપ શલ્ય