પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૩. પહેલું શ્રમણસૂત્ર - શય્યા સૂત્ર

(નિદ્રાદોષથી નિવર્તવાનો પાઠ)


ઈચ્છામિ - ઈચ્છું છું
પડિક્કમિઉં - પાપથી પાછા હટવાને
પગામસિજ્જાએ - ઘણુ સૂઈ રહેવાથી
નિગામસિજ્જાએ - ઓઢવા પાથરવાનાં ઘણા ઉપકરણ રાખી ઘણું સુવાથી
સંથારા ઉવટ્ટણાએ - સુંતાસુંતા વગર પૂંજીયે પડખું ફેરવાથી