પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પરિયટ્ટણાએ - વારંવાર વગર પૂંજીયે પડખું ફેરવાથી
આઉટ્ટણાએ - વગર પૂજીયે હાથપગ સંકોચવાથી
પસારણાએ - વગર પૂંજીયે હાથપગ લાંબા કરવાથી
છપ્પઈ સંઘટ્ટણાએ - છ પગી જૂ વગેરે કચરવાથી
કૂઈએ - કુચેષ્ટા કરવાથી
કક્કરાઈએ - ઉઘાડે મોઢે બોલાવાથી
છિઈએ - ઉઘાડે મોઢે છીંક ખાવાથી
જં ભાઈએ - ઉઘાડે મોઢે બગાસુ ખાવાથી
આમોસે - વગર પૂંજીયે શરીર ખંજ્વાળવાથી
સસરક્‌ખામોસે - સચેત રજને સ્પર્શ કરવાથી
આઉલ માઉલાએ - આકુળ વ્યાકુળતાથી
સોવણવત્તિયાએ - સ્વપ્નના નિમિતથી
ઈત્થીવિપ્પરિયાસિઆએ - સ્ત્રીના વિપયાંસ એટલે ભ્રમથી (સ્વપ્નમા મૈથુન સેવવાની ઇચ્છા થઈ હોય)
દિઠ્ઠી વિપ્પરિયાસિઆએ- દ્રષ્ટિના વિપર્યાસથી, (સ્વપ્નમાં દ્રષ્ટિથી ક્રીડા કરી હોય)
મણવિપ્પરિયાસિઆએ - મનના વિપર્યાસથી (સ્વપ્નમાં મનથી ક્રીડા કરી હોય)