પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મંડી પાહુડિયાએ - કોઈની નિમિતે રાખી મુકેલું હોય તે લેવા પડે
બલિ પાહુડિયાએ - ઉછાળવા માટે જે બાકળા કર્યા હોય તે લેવા વડે
ઠવણા પાહુડિયાએ - ભિખરીઓ માટે કાંઇ રાખી મુક્યું હોય તે લેવા વડે
સંકિએ - શંકાવાળું લેવા વડે (કલ્પે તેવું છે કે નહિ તેની ખાતરી ન હોય તેવું)
સહસાગરે - ઉતાવળથી લેવા પડે
અણેસણાએ - (અજાણતાં) અસુઝતા આહાર લેવા વડે
પાણેસણાએ - અજાણતાં અસુઝતા પાણી લેવા પડે
પાણ ભોયણાએ - પ્રાણી જીવવાળું ભોજન લેવા વડે
બીય ભોયણાએ - બીજ્વાળું ભોજન લેવા વડે