પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઓહાસણભિક્ખાએ - વારેવારે વસ્તુ માંગી લીધી હોય
જં ઊગ્ગમેણં - જે ગ્રુહસ્થથી દોષ લાગ્યા હોય
ઉપ્પાયણેસણાએ - પોતાથકી જે દોષ લાગ્યા હોય
અપરિસુદ્ધં - અશુધ્ધ ભિક્ષા
પડિગ્ગહિયં - ગ્રહણ કરી હોય
પરિભુત્તં - ખાધી હોય, વાપરી હોય
વા જં - પરઠવવા યોગ્ય વસ્તુ હોય છતા
ન પરિટ્ઠવિયં - ન પરઠવી હોય
તસ્સ મિચ્છામિ દુક્કડમ - મારું પાપ મિથ્યા થાઓ

૨૫. ત્રીજું શ્રમણસૂત્ર-કાલપ્રતિલેખના

પડિક્કમામિ - પાપનું નિવારણ કરું છું