પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

માન્યતા તે હવે લગભગ સિદ્ધ જેવી અને બહુ પ્રચલિત છે, એવી જ રીતે બંગાળના ઉપસાગરમાંના મેટા-જાવા, સુમાત્રા વગેરે પશુ એક મેકથી જોડાયલા અને એક અખ, ભૂમિના ભાગે હતા. એવી માન્યતા પણ સહેજે સ્વીકારી લેવાય છે. આ પછી સ્વતઃ એવી કલ્પના ક્રમ ન થઈ શકે કે દક્ષિણ ધિ, હિંદી મહાસાગર અને બંગાળી ઉપસાગર- માંના ટાપુએ અને દક્ષિણ આફ્રિકાએ બધાના મળીને એક વિશાળ ભૂમિખંડ એક કાળે થતા હાવા જોઈએ? મે એ કલ્પના કરી લેવામાં વાંધા ન જોયા. હવે, એ ભૂમિખંડ ઉપર કાઈ સંસ્કૃતિ કે સમાજ હતા. તેની ૩૫ના નીચેની બાબત પર આધાર રાખે છે. ઈ. સ. ૧૯૨૧માં દક્ષિણુ આફ્રિકાના રાડેશિયા પ્રાંતમાંથી એકન હિલ નામના સ્થળેથી એક ખેાપરી મળી આવી. તોએ સંશાધનને અંતે જાહેર કર્યું કે એનું આગલું મગજ પાક્ક્ષા મગજ કરતાં માજથી વીસ હજાર વર્ષ પર યુરાપમાં થયેલી મનાયેલી નર્--વાનરાતિ ન્યાન્ડયૅાલ જાતિના મગજની સરખામીએ મેટું હતું અને તેની કરોડપણુ ન્યાન્ડરથૅાલની કરાડની સરખામણીએ વધુ સીધી હતી. આ જ જાતિનાં માનવટાળાંઓએ ન્યારથીલ જાતિનાં ટાળાંએ પર આક્રમણ કર્યું હતું. આ પરથી એવા મત તારવાય કે ન્યાન્ડરથાલ જાતિ એ કઈ પ્રથમ માનવસદચ જાતિ નહોતી, એ જ કાળમાં એના કરતાં માનવસ્વરૂપની વધુ નજીક આવતી જાતિ શુ હતી અને એનું અસ્તિત્વ દૂર દક્ષિણે પણ હતું. ઍચ. જી. વેલ્સ પાતાના * A Short History of the World 'માં લખે છે : એશિયામાં, આફ્રિકામાં અથવા આજના સમુદ્રમાં ડૂબી ગયેલ પ્રદેશમાં સાચા માનવસ્વરૂપના વધુ વિકસિત અને વધુ પ્રાચીન અવશેષા હાવાના સભવ છે. અને શકયતઃ