પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
પૃથ્વીનો પહેલો પુત્ર
 

ર પૃથ્વીના પહેલા પુત્ર હશે હાંશે અહીં ઉપાડી લાવ્યે. સ્પણુ આવા ઘરને જોઈને આશ્રયથી એની સામે જોઈ રહી હતી અને પછી અને સરર કરતાં દર સરને એકીલ સાથે ભીસાઈને સૂઈ ગયાં હતાં. પવનમાં આજે પવન સખત ફૂંકાતા હતા. ઝાડની માટી મેઢી ડાળી પણ ડાલી ઊઠતી હતી. ગુફામાં આ વખતે હેાત તા તે કાં આંધળાં થઈ નત ને કાં તે ઠંડીથી વાઈ જાત. અહીં ઝૂલામાં તે! એમને એની કંઈ ખબર જ નહોતી પડતી. ઝૂલા જરા જરા ઝૂલતા હતા પણ તેથી તે ઊલટાની મજા પડતી હતી. એ મજામાં તેઓ-શૌશ અને સૂદ્ધ-મીઠ્ી ઊંધ લઈ રહ્યાં હતાં.