સંસારની શરૂઆત શીશની આંખો મચાયેલી હતી, એની અંદર નિંદ્રાનું ઊંડુ ધેન હતું, પણ એ ઘેનમાં શાંત બનેલું એનું મગજ કાલના પ્રસંગના સ્મરણની સુંવાળી ગાદમાં ગલીપચી અનુભવતું હતું. ન કાલે એ અમસ્થ! આમતેમ ફરતા હતા. એના મૂલામાં તેનું ખાવાનું તે। પડયું જ હતું એટલે ખાવાનું શોધવાની એને ફિકર નહોતી. એને ઝૂલા સુરક્ષિત જ હતે એટલે સૂવાની જગ્યાની શોધ પણ એને કરવાની નહાતી, અત્યારે ા ઊંધી ઊંધીને પણ એ કંટાળ્યેા હતો. સૂર્ય ખૂબ નીચે ઊતરી ગયા હતા, હવે એ આ દક્ષિણની દુનિયામાં થોડા જ દિવસ રહેવાના હતા. પછી આવવાની હતી લાંબી સધ્યા અને ત્રણ મહિનાની લાંખી રાત! દર વર્ષે આ ધારા મહિના આવતા તે શીશને જરા પણ ન ગમતા, એટલે એનું મન આથી જ ઉદાસ થઈ ગયું હતું, એને કાંય ચેન પડતું નહેાતું. એ અમસ્યા જ કરતા હતા. એના મગજમાં ઊડું ઊંડે આહ આ ક્રાઈકને શોધવાનો વિચાર સૂતા હતા. એ આમતેમ આંખને ફેરવતા જતે હતે.. એ ચાલ્યેા જતા હતા ત્યાં એના કાને ગુર એવા ભય કર અવાજ આવ્યો. એકદમ એની આંખો ચમકી. સામે જ, એ ઝાડનાં
પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૨૪
Appearance