પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
પૃથ્વીનો પહેલો પુત્ર
 

સ પૃથ્વીના પહેલા પુ થડે! વચ્ચે, વરાહ જેવા એક મેઢા પ્રાણીની ઝીણી આંખાને એણે જોઈ. વરાહ પેાતાની મેટી મેટી દાંતૂડીએને ઉલાળતા ધૂંવાંપૂવાં થતા આવતા હતા. એના હેઠ કુત્કાર કરતા પાણી ઉડાડતા હતા. એના નાકનાં ફ્ાયણાં ખૂબ ફૂલી ગયાં હતાં. એનું ભયંકર સ્વરૂપ જોઈને શીશ જ્યાંને ત્યાં જ એક ક્ષણ તે થંભી ગયે પછી પાછા વળીને ભાગ્યેા. ચેાડીક વારે એણે પાછળ જોયું તે વરાહ એની પાછા નહેાતું આવતું, એ કાઈક ખીજી તરફ દોડતું જતું હતું. કુતૂલથી એ ઊભા રહ્યો, ત્યાં તે એની નજર એક હચમચતા ઝાડ તરફ ગઈ. મૂહું એ ઝાડને જોર કરીને હચમચાવતી હતી. સૂંઠને એ ત્યારે તે કંઈ એળખતા નહાતા, એને એણે કદી જોઈ પણ નહેાતી, પણ એને જોતાં એવુ માથું આનંદથી ડેડલવા લાગ્યું. એણે એક ક્ષણે માથુ આ બાજુ અને ખીજી ક્ષણે બીજી બાજુ એમ ફેરવીને જોયું તે વરાહ સૂહ તરફ ધસ્યુ જતુ હતુ. અને સૂદ્ધ એને સામને કરવા માટે જ નણે ઝાડને હચમચાવી જમીનમાંથી જલદી ઉખેડી નાખી ઉપાડીને વરાહને મારવા અધીર અની હતી. શીશને કંઈક કરવાની ઇચ્છા થઈ, પણુ શું કરવું એ સમજાતુ નહેાતુ એટલે વિકળતામાં એનું શરીર સ્વર ખતી !લવા લાગ્યુ. ત્યાં તે એણે જોયું કે હું ઝાડ ઉખેડી નાખ્યુ’ ને ‘હુંબ’ કરી એનું જબરુ વજનદાર ચા અદૂર ઊંચી વરાહ સામે એ દોડી. હવે શીશથી ન રહેવાયુ. એની પાસે તેા કઈ હતુ તે નહિ, છતાં એ વરાહ સામે દેડચો. પણ નજીક જતાં વરાહનું ભયંકર રૂપ જોતાં એ અટકી ગયા ને એક ઝાડની પાછળ ભરાઈ ગયું ને સૂ શું કરે છે એ જોવા લાગ્યા. હતે દે. વરાહ છી કાટા મારતુ દાંતૂડી નીચી નમાવીને ધર્યું આવતું હતું. એ જરાક છેટુ રહ્યું એટલે સૂંઢું જોર કરીને ઝાડને ઊંચુ કર્યું તે એની ઉપર ફેંચુ. વજનદાર થડ ઝટકા સાથે