પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સંસારની શરૂઆત
૨૫
 

સંસારની શરૂઆત ધંતૂડી ઉપર પડ્યુ ને દાંતૂર્કીએ નાકમાં પાછી ખસી. દાંતૂડી પેાતાના સ્થાનમાંથી ખસતાં જ ત્યાંની ચામડી ચિરાઈ અને લોહીન ધારિયેા છૂટછ્યો. વેનાની ચીસ પાડી વરા, જરા નીચુ નમી ગયું પશુ પછી તરત જ ભયંકર કુત્કાર કરી આગલા પગ જોરથી જમીન પર ઠબકારી એણે છાતી ઊંચી કરી માથું જમીનમાં ભરાવ્યું તે ઊછળ્યું. એના પગના ઠબકારાથી ધરતી ધણેણી ઊઠી, માટીનાં પાડાં ઊખડી ગયાં ને ધૂળને ગાટા ચડયો. અને પછી ભુજા ઊંચી કરી પવનદેવ ધસી આવતા હોય તેમ વરાહ ધસ્યું. એ જોતાં તે મૂહના માંમાંથી પણ ચીસ નીકળી ગઈ. એ પાછી ફરીને ભાગી. શીશની RN આંખે ફાટી ગઈ. એ ભયથી થરથરી ઝાડ ઉપર ચડી ગયા. પોતાના શરીરના સૌથી વધુ કામળ ભાગ પર ઈજા થયેલી હોવાથી વાહને અપાર વેદના થતી હતી. એની આંખે લાલપીળાં આવી ગયાં હતાં. સામેની દિશાને, સામેની વસ્તુને, એ જોઈ શકતું નહેાતુ. એફામ બની સામે જે કાઈ દિશા હાય તે દિશામાં એણે દોડવા માંડયુ હતુ. શીશે જોયુ કે એ તે પોતે જે ઝાડ ઉપર હતા તે જ દિશામાં આવતુ હતુ. ભયથી એનું મેહુ' ફાટેલું રહ્યું. એની આંખા ફાટી ગઈ. પણ અચાનક એના મગજમાં એક ઝબકારા થઇ ગયા ને એ ઝબ સરખા ઉભડક પગે થઈ ગયેા. ફૂંફાડા મારતુવરાહ ખરાખર એના ઝાડ આગળથી નીકળ્યું, શીશને થયું કે હમણાં વરાહુ ઝાડને ધક્કો મારીને હલબલાવી દેશે. તરત જ એણે નીચે કૂદકા માર્યો. એ વરાહની ગરદન પર જ ખરાખર પાથો. ઊંચેથી કશુંક ગરદન પર પડવાને ઝટકા અનુભવતાં વરાહ ચમકવુ. ચમકીને માથું ઉલાળી એ ઊલટી દિશામાં ભાગ્યું. શીશે ગરદન પરના વાળ સજ્જડ રીતે પકડી રાખ્યા. નીચુ' જોઈને વરાય દેડતુ હતુ ત્યાં સામે એક મેટું ઝાડ આવ્યું ને એની સાથે એનું