પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
પૃથ્વીનો પહેલો પુત્ર
 
એ અવાજ
૨૯
 

એ અવાજ ! ઝાડેની ખાલામાં સૂતેલી મેાટી ગરેાળીઓ પશુ આજના પવનના આ તફાનથી ચમકી ગઈ હતી. પાણીની અંદર સંતાઈ રહેલ મેટાં જળચરાને પણ પવનના સુસવાટા પાણીના ખળભળાટ મારફત સભળાયા હતા અને તે પાણીમાં ઊંડે ઊતરી ગયાં હતાં. ધ્યે આઠ-- નહેાતાં. પર પાથર ધણુ વૃક્ષા પૃથ્વીના મધ્યભાગથી ખૂબ દક્ષિણે આવેલી દક્ષિણુંપ્રદેશની આ ભૂમિની ક્ષિતિજ પર સૂ હમણાં એક મહિનાથી ચાવીસે કલાક પ્રદક્ષિણા ફરતા હતા. એક પ્રક્ષિા પૂરી કરીને એ જ્યારે કાલના મૂળ સ્થાન પર આવ્યે ત્યારે શીશ અને સૂને દસ કલાક થઈ ગયા હતા, પણ એ બને તે હજ્યે ઊઠતાં રાજસૂરજ પાતાનાં કિરણે હસતી-ખીલતી ષ્ટિ હતા. આજે એ સૃષ્ટિનું સ્વરૂપ ઘણું બદલાઈ ગયું હતું. નાગાં થઈ ગયાં હતાં. એ વૃક્ષા પર સુનારી જીવસૃષ્ટિ પણ વૃક્ષા પરથી નીચે પટકાઈ પડી હતી. સુરજને પ્રકાશવાનો આનંદ મળે તેવું રાજનું સ્થાન । આજે નાતુ, પણ બલ્લામાં તેને એક નવું સ્થાન મળ્યું હતું-શીશ અને સૂહના ઝલા ઉપર એ આનંદની આશામાં એણે પોતાનાં કિરણો છાંટવા માંડયાં. પૃથ્વીના આ ભાગ ઉપર એ છેલ્લાં કિરણા એ નાખતા હતા, કાલથી છ મહિના માટે ફ્રી એ અહીં આવવાના નહેાતા. એ ૭ ડુિતે ફરી આવશે ત્યારે કાણુ જાણે આ પ્રદેશનું શું થયું હરો—આ વિચાર આવતાં સૂર્ય પોતાનું તમામ હેત આજે અહીં ટાળી રહ્યો હતેા. પૃથ્વી પર પડ બંધાયું ને મૂક પ્રાણીસૃષ્ટિના ઉદય થયા, મેટાં પ્રાણીઓ થયાં ને વાતાવરણમાં તેમના કને શબ્દ પથરાયે ને એ શબ્દમાંથી માનવની જાતનું પ્રથમ પ્રાણી સર્જાયુ-તેમાંનાં જીવ એ શીશ અને સૂદ્ધ હતાં. વાંદરાંની પેઠે એમની કરાડ વાંકી નહોતી. તે લગભગ સીધાં ઊભાં રહી શકતાં હતાં અને હાથને ઉપયાગ કરી શકતાં હતાં એટલે મગજને કેળવણી મળતી હતી. એમની જીભ તાળવેથી છૂટી થઈ હતી પણ હજી હડપચી બધાઈ નહેાતી એટલે નાનું જાતુ ફરી શકતું નહિ..