પૃથ્વીના પહેલા પુત્ર પરિણામે ઉગારે! સિવાયની કાઈ ભાષા તેમના કદમાંથી નીકળતી નહેાતી. પણ એક ઉદ્ગારમાંથી નીકળતા અનેક માંથી કયા અ કયાં લેવાના છે તેની અજ” સમજ એમની પાસે હતો. નામે પાડવાની જરૂરિયાત એમને જણાઈ નહેાતી-બુદ્ધિને ત્યાં સુધી વિકાસ પણ થયે ન હતા. શીશ અને મૂહું એ નામે પણ એમના ઉદ્ગારા જ હતા. પ્રેમ કરવાની બુદ્ધિ એમનામાં પ્રગટી નહેાતી એની એમ નામાં સૂક્ષ્મ પ્રેરણા જ હતી. ઘણો બાબતેમાં તેએ મૂક પ્રાણીએને મળતાં આવતાં હતાં. એમનાં શરીર પરના રૂછદાર વાળ પણ પશુઓ જેવા હતા. દર શીશ અને સૂદ્ધ એવાં હતાં. ઘેર ઊત્રમાં પણ એકમેકના સહવાસના સુક્ષ્મ આનદમાં તેમનાં માં પર સ્મિત પથરાઈ રહ્યું હતું- એટલાં તે તે માનવી અન્યાં જ હતાં. સૂર્ય` ખુલ્લી થયેલ જંગલની ઝાડીમાં પેતાનાં કિાને એકદમ દોડાવી સૂકયાં. ઝૂલાની બે ડાળીની વચ્ચે તરડ હતી, તેમાંથી કિરણે ઝૂલાની અંદર પ્રવેશ્યાં તે સુદ્ધના ગાલ પર છુપાઈ રહેલ સ્મિતને તેમણે ખુલ્લું કરી નાખ્યું, અને ત્યારે તેમણે હળવેકથી એનાં બધ પોપચાંને પપાળ્યાં ત્યારે જૂહુની આંખ ઊઘડી ગઈ. કિરણ હસી પાયુ. સૂદ્ધ આંખે પટપટાવતી આમતેમ જેવા લાગી. એને પેાતાના દેહ પણ ન લાગ્યો. એણે પોતાના શરીર પર હાથ ફેરવવા માંડયા અને કંઈ ન સમજાતું હાય તેમ આમતેમ જોવા માંડયું. બાજુમાં શૌશ સૂતા હતા. થેાડીવાર અનિમેષ નજરે ઐતી સામે એ જોઈ રહી ને પછી જે તરડમાંથી સૂર્યકિરણા આવતાં હતાં તે તરફની ડાળીઓને બે હાથે પહેાળી ફરી બહારની સૃષ્ટિને જોવા આંખા ફેરવવા માંડી. આ ! શીશ !' એના માંમાંથી આશ્રમના ઉદ્ગાર નીકળી ગયા તે પછી શીશ તરફ વળીતે એને જોરથી ઢાળ્યેા. શીશે
પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૩૧
Appearance