પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧
પૃથ્વીનો પહેલો પુત્ર
 
સંસારની શરૂઆત
૩૧
 

એ અવાજ ! સ્મિત કરતાં આંખે ખાલી તે સુહની તરફ એ હસતા હસતે જોઈ રહ્યો. સહું એક હાથે એક કાળીને દૂર કરી બહાર નજર થઈ શકે તેવી ‘ બારી’ અનાવી અને બીજો હાથ લાંએ કરી ખેલી: ‘ઉ... જોતા ! સહુ ! ' અવગણનાના ભાવ વ્યક્ત કરતાં શીશે ઉગાર કાયે. પણ સહુ એને હલબલાવીને એડેડ થઈ જવાનું સૂચન કર્યું. એના મનમાં હતુ કે આ કંઈ અવગણુવા જેવું નથી. શીશે એ જોઇ ને કંઇક કરવું જોઈએ એટલે એની આજ્ઞા માની શીશ બેઠે થયેા. ખેડા થતાં ગુરુત્વાકર્ષણનું બિંદુ બદલાતાં નવું બિંદુ સ્થિર કરી લેવાલા ડગ્યું. તે તકને લાભ લઈ ને જ કાણું પવનને જબરે સુસવાટા આવ્યે તે ઝૂલાને ઊંચે ચડાવ્યેા. શીશ અને મૂહું અને એકમેક ઉપર પડયાં. એકવાર ગભરાટને ઉગાર પણ એમના મેમાંથી નીકળી ગયા, પણ તે એકદમ હસી પડયાં ને ઝુલાની ‘દીવાલ’ની ડાળીઓને તેમણે પકડી લીધી. ખીજી જ ક્ષણે પવનના બીજો માટેા સુસવાટા આવ્યે. ઝૂલે ખૂબ અદ્દર ચડયા. શોશના શરીરૂ કપ વ્યાપી ગયા, એ ભયથી ઊભા થઈ ગયા ને જાણે વિચારમાં પડી ગયે।: આ ? એ ખેલ્વે, પછી વળી અકળામણુતા ઉદ્ગાર કાયે: ‘ સૂં ! ’ સૂકુ મજબૂત રીતે ડાળી પકડીને થરથરતી બેઠી હતી. ઊંચે ચડેલા ઝૂલાની ડાળીએ વચ્ચેથી નીચેની ધરતી દેખાતી હતી. ધરતી ઉપર જાણે અધકાર છાઈ ગયા હતા. ત્યાં જોતાં આંખે તમ્મર આવતાં હતાં. ફેડડડ ! એક અવાજ આવ્યો, કડડડ! બીજો અવાજ આવ્યું. એક ઊંચુ જાડુ ઘેરાવાવાળું ઝાડ પડયું, બીજા ઝાડની મેરી ડાળ