લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
પૃથ્વીનો પહેલો પુત્ર
 
સંસારની શરૂઆત
૩૨
 

પૃથ્વીનો પહેલો પુ તૂટી. સુરરર ! જ્મીન પરથી ધૂળનો વટાળિયા ચડીને ઉપર આવ્યેા. હુÈ... પવનના જોશીલા અવાજ ગાજ્યા. JR. શીશ આંખ ફાડીને જોઈ રહ્યો. સૂંહ અગા સકાડીને આંખેા જોરથો મીચી ગઈ. ત્યાં તે અચાનક શીશની નજરે પડ્યું કે એની તદ્દન નજીકની એક મેાટી ડાળ તૂટીને નીચે આવે છે. ‘ સૂદ્ધ ! સૂહૂ ! સહ ! ' એમ અકળામણુના ઉપરાઉપરી ઉગારે એણે કાઢવા માંડયા ને પછી એકદમ બાવડું ઝાલીને સહતે ઊભી કરી દીધી. આ-ઉ–ઉઉ * કરીને એણે સહુને ગ્લાની ઉપર ચડવાને ઇશારા કર્યો. r સૂદ્ધ હાંફળીફાંફળી થઈ ડાળ પર ચડવા લાગી. એણે જરા પાછળ વળીને જોયું. શીશે એની પાછળ જ ઉપર ચડવા માટે ડાળ ઉપર પગ મૂકયા હતા. સહુ ચડવા તે લાગી પણ પવનથી લા એટલે બધા તે લતેા હતા અને અત્યારે તે એવા ઢીલા થઈ ગયેલે લાગતા હતા કે એની ઉપર એ પાતાની પકડ સ્થિર રાખી શકતી નહેાતી. તેણુ પાછળ શીશ ચડવાને ઉતાવળા થતા હતા એટલે એ અંગને ઝટકા મારીમારીને પણ ચડવા લાગી. તે લગભગ ઉપર આવી ગયાં હતાં. પણ હવે તે પુત્રનનું સામુ જોર એટલું સખત લાગતું હતું કે ખેતી સામે માં થઈ શકતું નહતુ. કાન પવનના અવાજે બહેર મારી જતા હતા. આખાનાં પાચાં જોરથી બંધ થઈ જતાં હતાં અને નાકથી શ્વાસ પણ મુશ્કેલી- થી લેવાતા હતે, સુથી સ્થિર રહેવાયું નહિ. એના પગ ડાળી પરથી છૂટા થઈ ગયા. એનાથી અવાજ થઈ ગયા “ શીશ ! શીશ એની નીચે એની લગાલગ જ આવી રહ્યો હતો. એ તેર કરીને જરા વધુ ઉપર ચડયા ને મૂહને પોતાની બંધ પર લઈ લીધી. એ જ વખતે અવાજ થયે: કડડ ! ને ભય પામી સહુ ડાળી પરથી હાથ ઉઠાવી લઈ એકદમ પેાતાના પેટ પર દબી દીધા. આમ