લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩
પૃથ્વીનો પહેલો પુત્ર
 
સંસારની શરૂઆત
૩૩
 

એ અવાજ! અચાનક એણે ડાળી છેડી દેતાં શીશ ઉપર એનું વજન સમતલ રહ્યું નિં. શીશ લથડયા. એ સ્થિર થવા જાય ત્યાં તે પાતે કંઈક ગુલાંટ ખાતે હુય તેવું એને થયુ, તાપણુ એણે એટલું તે ધ્યાન રાખ્યુ કે ડાળીએથી હાથપગ છૂટી ન જાય. re એને ઝૂલે જે ઝાડની ડાળ ઉપર હતો તે ડાળ જ પવનના મારચી તૂટી હતી. એકવાર કડ અવાજ થયા. ઢાળ થડથી જુદી ડી અને પછી જોરથી નીચે તરફ ધસી જમીન પર પહોંચતાં હળવેથી લાંબી થઈને સૂતી. ખરરર...એક વટાળિયા ચડયો અને જમીન પરથી ઉસેડાઈ ઉસેડાખંને પાનના મેટા વટાળ ઊંચે ચડયેા. વટેળિયાનાં કેટલાંક પામ ઝૂલાના જાળામાં અટવાયાં. એ જ વખતે ઉપરથી એક બીજી ડાળી તૂટી ને એની ઉપર આવી પડી. એની ઉપરનાં વેલપાનથી ત્યાં આગળ એક ઊંચા ટેકરા જેવું થઈ ગયું. પવન સૂસવતે હતા. વંટાળિયા ચડતા હતા. ધૂળ, માટી અને પાન આ ટેકરા ઉપર આવી પડતાં હતાં. ઉપરથી ડાળે અને કાર્યક થડ પણ તૂટીને એની ઉપર પડીને ટેકરાને મેટા બનાવતાં હતાં. એટેકાની નીચે ખાઈને શીશ અને સહુ જાળામાં પડયાં હતાં. શીશને તે કઇ ભાન જ નહેતું કે તેએ ક્યાં છે સહુની આંખે અધખુલ્લી રહી પટપટતી હતી. એને હાથ એના પેટ પર હતા. એને ત્યાંથી કઈક અવાજ સાંભળાતા હતા. બહારના તફાનને અવાજ અને કાને હવે આવતા જ નહેાતા. એના શરીરમાંથી ખીજે કયાંથી કાઈ જ જાતનો અવાજ એને સભળાતા નહેાતે. એ તે પેટ પર હાથ મૂકી ત્યાંથી જ આવતા એક અવાજતે ધ્યાનપૂર્વક સાંભળી લેવામાં મગ્ન હતી. 3