લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
પૃથ્વીનો પહેલો પુત્ર
 
સંસારની શરૂઆત
૩૪
 

38 પૃથ્વીનો પહેલા પુત્ર બહારના અવાજો તે એમ ને એમ ચાલતા જ હતા. પછી સુહની આંખોએ પણ ધેન ધેરાવા લાગ્યું. અને માંખા મિચાઈ ગઈ. શૌશી આંખા તે તે પહેલાં જ મિચાઈ ગઈ હતી, અને સૂર્યાંથી જાણે આ વિનાશ ન જોવાતા હોય તેમ તે પણ પોતાની આંખા મીચી દેતે હતે. સૂર્યાં ગયા અને એની જગ્યાએ સધ્યા આવી, પણ આ ક્ષેત્રની સંધ્યા હર સત્ર જેવી તેજસ્વી નહેાતી લાગતી. ।