પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
પૃથ્વીનો પહેલો પુત્ર
 
સંસારની શરૂઆત
૩૫
 

૪ એક જ આછેા ધબકાર પ્રલય નજીક આવતા હતા. એ પ્રલયનું તફાન હતું એમ ન જાણવા છતાં સૃષ્ટિના ચેતનસમૂહે એનાથી ભયકર આશકા પામીને ખળભળી ઊઠયા હતા. દૂર દૂરથી મોટા અવાજો આવતા હતા. દિશાઓનાં મોટાં મૃગા પર પવનની જોર જોરથી દાંડી પડતી હતી. એ અવાજનાં આંદોલને વહીને દરિયાનાં પાણીને ખળભળાવતાં હતાં. એ આંદોલને ને પેાતાને સતાવતાં અટકાવવા એને ગળી જવા દરિયે પડ્ડાળુ માં કરીને ઊંચે ચડતા હતા. અવાજતે ગળી જવાની વિકળતામાં દરિયા ધાર શેર મચાવતા ગાંડાની જેમ આગળ ધસી આવતા હતા. મોટી મોટી પાંખોવાળાં અને વજનદાર શરીરવાળાં પક્ષીઓ હવામાં રહી શકતાં નહેાતાં. એવાં જ મેટાં દરિયાઈ પ્રાણી દરિયામાં રહી શકતાં નહાતાં. ઉતાવળે ઉતાવળે માફકસરની એથે શેાધીને તે ગુપચુપ બની બેસી ગયાં હતાં. નાનાં જીવે તે જમીનમાં ઊંડું ખાતરીને માટીના કણાની એથે સંતાઈ રહ્યાં હતાં. જમીન પર કરનારાં પશુએ-નાનાં તે મેટાં-જ્યાં જેતે ફાવ્યુ ત્યાં તેએ જઈ ભરાયાં. અત્યારે એકમેકને ખાઈ જવાની વૃત્તિ સૌ ભૂલી ગયાં હતાં. ઢાઈ અજગર્ મેટા મમMamal)ના પગાતે વીટળાઈને પેાતાની