પૃષ્ઠ:Purnima.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૯૭
 

રાજુ : હું તે। ભૂખી રહીશ બાબા ! શાસ્ત્રીજી : તાજો ! અંક ત્રીજો : ૯૭ આટલાં ચંદન, કેસર, હળદર ભેગાં ઘસીને IPPSY તૈયાર કરજે. HOP 100 રાજુ : હળદર શા માટે, બાળ્યા ? શાસ્ત્રીજી : એમાંથી પીડી તૈયાર કરવાની છે. રાજુ : પીઠી ? કાને માટે હું શાસ્ત્રીજી : તારે માટે, બેટા ! રાજુ : મારે માટે ? શાસ્ત્રીજી : હા, બેટા ! આજે સાંજે તારાં લગ્ન છે. JET 1. શાસ્ત્રીજી પછી અંદર આવ, બેટા ! મંગલા આરતીની તૈયારી કરીએ. [ શાસ્ત્રીજી આનંદી હસતા અંદર ચાલ્યા જાય છે. રાજેશ્વરીના શરીરમાં કંપારી આવી જાય છે. ધીમે ધીમે એ ઘડામાંથી પાણી લઈ સુખડ ધસવા પુ. ૭ [રાજુના હાથમાંથી સુખડના પડી જાય છે. પાતે નીચું જોઈ જાય છે; અને ધીમેથી માથે ના કટકા પડી એઢી સકાયાઈ લગ્નથી નીચે બેસી ાય છે. ] //g/ લાગે છે, એકાદ ગીત ગણુગણે છે. 20 | મુ “ પ્રભુજી ! તુમ ચંદન, મૈં પાની, ” સર - આરતીની વાટકીમાં ચંદન લઈ મંદિરમાં જાય છે. UP નય ઝાલર વાગે છે. રાજુ એક હાથમાં ઘડા ઉપાડી [આ બાજુ દુર્ગા એના ધરમાંથી નીકળી રજનીના ઘર તરફ જાય છે. માને માલાવે છે ને ધીમેથી રમાને વાત કરે છે. પછી પેાતાના ઘર તરફ આરતી ચાલુ છે. રમા હાથમાં ધરેણાંની પેટી લઈ દુર્ગાના ઘર તરફ જાય છે. તે પેટી