પૃષ્ઠ:Purnima.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦:પૂર્ણિમા
 

૧૦૦ : પૂર્ણિમા લગ્નમાં પિતા ન હૈાય એ દોષ ગણાય. ઈશ્વર સામે િ રાખી આપણે તે। ચાલવાનું રહ્યું. ખાસ કહેજે કે સાંજે આવી જાય. રજની : ભલે, જઈ આવું. દુર્ગા ૩ જલદી આવો પાછા, તમારું ભલુ પૂછ્યુ ! રજની : આ આવ્યા...(ઉતાવળે જાય છે.) શાસ્ત્રીજી : હું પણ લગ્નના સામાનની 23 તૈયારી કરું. ( જાય છે. )


+

[ત્યાં જ રમા રાજુના હાથ પકડી મંદિરની બાજુએથી આવે છે. રાજુએ પાનેતર પહેર્યું છે. ધીમી શરમિંદી ચાલે છે. માથેથી પાનેતર ખસી જાય છે, તે રમા ફરી એઢાડે છે. બન્ને પથિયાં ચડી ઉપર આવે છે. રાજુ નીચે બેસી જય છે. પછી નાની પેટી ઉધાડી રમા રાજુને ઘરેણાં પહેરાવે છે. છેલ્લે દુર્ગા પાતાનું મંગળસૂત્ર કાઢી પહેરાવે છે. બન્ને લગ્નનાં ગીત ગાય છે] રાજુ : બહેન ! આ બધું ?... રમા : હમણાં પૂરતું તમારું. પછી મારા ભાઈ કરાવી આપે એટલે પાછાં આપી દેજો. એટલું જ નહિ, પણ થાડાં વધારે કરાવી દેન્શે; વ્યાજ સાથે લઈશ ! [ હસવા લાગ છે. ] || ગાં બહેન ! માણુસ માસના કામમાં નહિ આવેતા ખીજુ

કાણુ આવે? રમા : હા...એ યાદ રાખો પાછાં! [ ધારીધારીને રાજુને જુએ છે. ] વાહ! શુ ફુટડાં લાગા છે રાણી! પણ હું બાઈ ! તમારાથી ધરનું કામ થઈ શકશે ?