પૃષ્ઠ:Purnima.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬:પૂર્ણિમા
 

૧૦૬ : પૂર્ણિમા [ શાસ્ત્રીજી પરસાળ પર બેસી કલ્યાણની ધૂન જમાવે છે અને ગાવામાં મસ્ત બની આંખેા મીચી મસ્તીમાં ગાય છે. આકાશમાં યન્દ્રોદ્ય પૂર્ણ થાય છે. ચાંદની ફેલાય છે. નારાયણી પગ- થિયે બેસી સાંભળે છે. શાસ્ત્રીજી ગીતમગ્ન છે. ] Ø Ú શાસ્ત્રીજી : શાભિત શીશ મુકુટ, શ્રવણ કુંડલ ભાલ તિલક, 752 ગુંજ માલ... રાજુ : શું થયુ? અવિનાશ : પિસ્તાલના ધડાકા લાગે છે! Fb [ નારાયણી ધીમેથી ઊભી થઈ મદિર પાછળ સરી જાય છે. પછી ચિ'તા પિસ્તાલનો ધડાકા થાય છે. બધાં ઘરમાંથી બહાર આવે છે. ] શાસ્ત્રીજી : ( નારાયણીને ન જોતાં ચીસ પાડી ) નારાયણી | 12/1 | 4316I [ શાસ્ત્રીજી મદિર પાછળ દોડી જાય છે; પદ્મ- નાભ પણ પાછળ જાય છે. બધાં અવાયક બની જાય છે. ] [ઘેાડી વારે શાસ્ત્રીજી નારાયણીના દેહ ઉપાડી દાખલ થાય છે, એના દેહુ લેાહીથી ખરડાયેલેા છે. બધાંથી આગળ આવી નારાયણીના દેહને નીચે મૂકે છે, અને તેના મસ્તક બાજુ બેસે છે. લાટા- માંથી ડુ પાણી લઈ નારાયણીના મેઢામાં . રેડે છે. ] શાસ્ત્રીજી : ઈશ્વર એના આત્માને શાંતિ આપે ! રાજુ : ( બહાવરી ) પણ તમે એના સ્પર્શ કર્યાં ? એતા કાઈને અડવા દેતાં નહેતાં !