પૃષ્ઠ:Purnima.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૩
 

અ'ઃ પહેવા : ૩ શાસ્ત્રીજી : લેણાદેણીનો સબંધ છે, ભાઈ ! બિચારાંને રાગે પરેશાન કરી સૂકાં છે. ને એમાં ય તમારા વકીલના ધધા, મિનિંટ એકની યે ફુરસદ નહિ. વળી સમાજસેવાનુ તમારુ' કા ! કાઈ ને કાઈ આવ્યું જ છે. I[ એક વ્યક્તિ પદ્મનાભના કંપાઉન્ડમાં પ્રવેરો છે. ] લ્યા...હુ ખાટુ’ કહુ છું? ( હસે છે) ચાલે, જે રામજીકી... રામરામ ! [અંદર જાય છે. વ્યક્તિ કે જેનું નામ ચંપક લાલ છે, તે ગૅલૅરીનાં પગથિયાં ચડે છે.] પદ્મનાભ : 'કેમ ચંપકલાલ ! અત્યારે આવવું થયું ? ચંપકલાલ : સાહેબ ! વિધવાશ્રમની અરજીએ આપણે પાસ કરી નાખી છે, પણ ગઈ કાલે એક શેઠની ભલામણુ સાથે એક ( બાઈ અરજી લઈને આવી હતી. પદ્મનાભ : કયા શેઠની ભલામણ છે ? ચ‘પકલાલ : જીકારોઠની...આપણા તા ધરાક છે ને સાહેબ ? પદ્માનાભ : આ કીકાશેઠને પણ કાંઈ ધધો નથી. પેાતાને વધા છેાડી આ ધંધામાં વધારે રસ લે છે. કાઈ વિધવા થઈ તે ભલામણુ; યક્તા થઈ તા ચિટ્ટી; પતિતા થઈ તે લાગવગ લગાવી. સીગ્માનાં દુઃખ બિચારાથી ખમાતાં નથી. ચપકલાલ : પણ સાહેબ ! આપણા વિધવાશ્રમમાં એમણે રૂ।. પ૦૦૦/...ની રકમ... પદ્મનાભ : ૫૦૦૦/...શુ, પ૦,૦૦૦/...પશુ ખરચી નાખશે! વેપારી છે ને ? સાદા કરવાનું એને શીખવવુ પડે? જમાઉધારનાં પાસાં સરખાં જ રાખવાનાં. કાણુ છે ભાઈ ? ચંપકલાલ : લખે છે કે એમના એક મુનીમની પત્ની છે. મુનીમ ટી.બી.થી મરી ગયા; બાઈનું કાઈ નથી. પદ્મનાભ : ક્રમ કાઈ નથી ? રોઝ પોતે છે ને? મુનીમ મરી ગયા ત્યાં સુધી ફીકારોઠના પેટમાં પાણી કે ન હાલ્યું ને હવે