પૃષ્ઠ:Purnima.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૧૧
 

અંક પહેલા : ૧૧ દુર્ગા : હા હા, કર્યાં કરા તમારા કામધા...( ઊઠે છે) હું કે દી ના પાડુ છું? ને ના પાડું તેાય કાણુ સાંભળે એમ છે ?... [ઉધરસ ખાય છે. બારણામાં પડતાં પડતાં રહી જાય છે; અવિનાશ હાથ ઝાલી અંદર મૂકી આવી બારણું બધ કરે છે. ] ના આ ને સ્નેહાળદાંપત્ય ? જોયુ એટલે તે કહું છું કે કઈ પરણવાની ઉતાવળ નથી... પરણીને આ ઉપાધિ V રજની : ( પરસાળમાંથી ) ભાઈ ! હવે સવુંબૂ વુ' છે કે નહે ? તમારી વાત તો બહુ લાંખી ચાલી. F11 અવિનાશ : ધ્યે ત્યારે હું ન. સવારે પાછું વહેલું ઊઠવુ પડશે ને ? પદ્મનાભ : અવિનાશ : પદ્મનાભ : હા હા, કાલે ઇન્ટરવ્યૂ આપી · આવ; ખનતાં સુધી | | થઈ જશે. [અવિનાશ પગથિયાં ઊતરી રજનીની પરસાળ ચડતાં ] વિનાશ : રજની ! સવારમાં ગાડી પકડી...કાલેજમાં પ્રોફેસરની જગ્યા માટે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે, રજની : હા હા, જઈ આવો. વેપારમાં કે વકીલાતમાં ફાવ્યા નહિં; હવે પ્રાફેસર બની જુઓ. અવિનાશ : તું એમ માને છે કે તારા જેવા વ્યવહારકુશળ બીન " કાઈ નથી. રજની : ખીજો કાઈ કદાચ હશે પણ તું તે ન જ ! અવિનાશ : બહુ સારું…...તું પરણ્યા એટલી તારી લાયકી વધારે. સ? રજની : બેશક ! જો, તને કાઈ પરણે છે?