પૃષ્ઠ:Purnima.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૧૩
 

અંક પહેલા ઃ ૧૩ રમા : લે! ચા. તમારે નાહવુ નથી? ગરમ પાણી મૂકયુ છે. અવિનાશ : મેહું થશે, ભાભી !...એ ગરમ પાણીથી રજનીને નવડાવજો... હું ત્યાં સ્ટેશન પર વેઇટ’ગ રૂમમાં પતાવી દઈશ ...(ઞાળી લે છે.) ચાલે! ત્યારે હું જઈ આવું. રમા : પાછા કારે આવશે ?

અવિનાશ : સાંજની ગાડીમાં તેા આવી જઈશ. અહીં થઈને પાછી જ મારે ઘેર જઈશ. ચાલે ત્યારે, આવો. 100 × [ નીચે ઊતરે છે. ] રમા : આવજો...સંભાળીને જો. [અવિનાશ રસ્તા પર જાય છે. માણસાની અવર- જવર ચાલુ છે. ત્યાં જ પાછળથી ઉતાવળમાં એક ફૂલી સામાન સાથે અથડાય છે. અવિનાશ પડી જાય છે. ને ખેંગ એના હાથ પર પડે છે ને આંગળીમાં વાગે છે. ફૂલી સાથે બે સ્ત્રીએ છે, તે જાનકી અને રાજેશ્વરી છે. ખીજા ફૂલીની પાસે તાનપૂરા છે, તબલાં અને સારંગી સાથે એક ઉસ્તાદ પણ સાથે છે. અવિનાશને આંગળીમાંથી લેાહી નીકળે છે. તે ઊભા થઈ રૂમાલ કાઢી એક હાથે પાટા બાંધે છે, તેવામાં ફૂલી સામાન સરખા કરી બાંધે છે. અવિનાશ ઃ જરા ધ્યાન રાખીને ચાલ ને ભાઈ? કુલી ઃ માફ્ કરના, બાપુજી...જરા જલદી જાના હૈ ઇસ લિયે... અવિનાશ : જલદી તા ઠુમકા ભી જાના હૈ. રાજેશ્વરી [આ જોઈને રાજેશ્વરી આગળ આવે છે. ] • એ ફૂલી ! તુમ ચલેા, ઉઠાએ સામાન, ઔર આગે ચલા...ઉસ્તાદળ 1 આપ સાથમેં જાઈએ. (અવિનાશ તરફ ) માફ કરના બાપુજી ! હમારી વજહુસે આપકા તકલી હુઈ...