પૃષ્ઠ:Purnima.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪:પૂર્ણિમા
 

૧૪ : પૂર્ણિમા [ અવિનાશ રાજેશ્વરીની નમ્રતાથી ડઘાઈ નય છે, સુંદર સ્ત્રીને જોઈ રહે છે. હાથે પાટા બાંધવાનુ ચાલુ રાખે છે. તેવામાં રાજેશ્વરી કુનમાંથી પાણી કાઢી પ્યાલા ધરતાં ] રાજેશ્વરી : બાજીજી! આપ પહેલાં આ પાણીમાં હાથ મેળી રાખેા. બીજો રૂમાલ આપું છું; આ પ્યાલે તા લેાહીથી ભરાઈ ગયા. ( રાજેશ્વરી પેાતાના રૂમાલ પાણીમાં બાળી અવિનાશને આપે છે) પાટા બાંધીશુ? અવિનાશ : આપના બહુ ઉપકાર ! હું બાંધી લઉં છું. જ્યારે અવિનાશ એક હાથે પાટા બાંધે છે; છૂટી જાય છે. રાજેશ્વરી જરા હસી પડે છે. ] Hટ ના રાજેશ્વરી : એમ નહે, બાઝુછ! લાવા ડું બાંધી આપું. રાજે- શ્વરી પાટા ગાંધે છે. અવિનાશે એના સામું જોઈ રહે છે. ) હવે લેાહી બંધ થયું. પાટા ભીંજવેલા રાખો, બામ્રુજી ! અવિનાશ : બહુ જ ઉપકાર થયે।. આપનેાશે. બલેા વાળું ? રાજેશ્વરી : એમાં શું? 303) અવિનાશ : આપનું નામ ? રાજેશ્વરી : રાજેશ્વરી. અવિનાશ ઃ આપને કવાં જવું છે? રાજેશ્વરી : રાજપુર. અવિનાશ : મારે પણ ત્યાં જ જવું છે, THE [ તે દરમિયાન જાનકી બધું જોયા કરે છે. એક નવું પંખી હાથ આવ્યું સમજી ચાંદીની ડખી- માંથી પેાતે પાન ખાય છે, ને અવિનાશને ધરે છે. ] નનકી : આપ પાન ખારા, બામ્રુજી ?