પૃષ્ઠ:Purnima.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૩૯
 

આલમિયાં : વાહ...કા ખાત ! - ખીને : ૩૯ “ ઐસે અનાડીસે મેહે પર્યા કામ, દેખારી ન માને શામ ...” ચપકલાલ : હાય રામ 1 B [ અવિનાશ ઊભા થઈ દૂાર પાસે ઊભા રહે છે, ચિડાય છે. ] રજની : અવિનાશ ! આલમમિયાં : હાય રે !...કયા કહેના? કીકાશેઠ : અલ્યા ક્રાણુ એ વિા ? ( હસે છે. ) ચંપકલાલ : એ તે। આપણા આલમિયાં, શેઠસાહેબ | Yીકાશેઠ : મે* તા ધાર્યું જ હતું, રાજ્બ ! મિયાં વગર ક્રાઈ હોય નહિ. ક્રમ રઘુનાથરાવ ! કેમ લાગ્યું ? રઘુનાથરાવ : હા...હા...ફાર છાન ! કંઠે ભયંકર સુરેખ ! [ ગીત પૂરું થાય છે. યુવતી બધાંને પાન આપે છે. [ રજની–અવિનાશ બારણા પાસે વાત કરે છે. ] રજની : ક્રૅમ અવિનાશ ! ગુસ્સા એછે થયા કે નહિ? અવિનાશ : મને તે એમ થાય છે કે આ બધા ય હરામખોરાને અહુર લટકાવી ચાબુકે ચાક્ષુકે માર મારુ'! રજની : કારણ ? તને આવું અવિનાશ : તું મને સુંદર ગીત સ‘ભળાવ્યુ માટે ? અહી લાવ્યા નહેાત તે સારું થાત, રજની અહીં તા માનવી સૌંદર્યને હસે છે, લૂટે છે... રજની : લે હવે ડહાપણુ મેલ | પલાળ્યા પછી શુ ? ચાલ... ( હાથ બેસાડી દે છે. ) ઝાલી પાછા [એટલામાં યુવતી હાથમાં પાનની તાસક લઈ ઊભી થઈ બધાંને ધરતી ધરતી અવિનાશ પાસે