પૃષ્ઠ:Purnima.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦:પૂર્ણિમા
 

૪૦ : પૂર્ણિમા આવી સ્તબ્ધ અની જાય છે. ચાર આંખેા મળે છે. મીઠી મૂંઝવણ પછી આનંદ અને ઉલ્લાસની લહેરી હાસ્યમાં પરિણમે છે. ] અને આકણુથી ) લીજીએ ! ( અવિનાશ મંત્ર- છે; હાથ ઉપાડતા નથી. ) લીજીએ, બાપુ ! ના ધાથી હાથ લાંભા થાય છે. પાન લે છે; [ નજર રાજુ પર ચોંટી છે. રાજુ સલામ કરી ચાલતી થાય છે. ] રાજેશ્વરી : ( સ્નેહ મુગ્ધ બની જાય રજની : અવિનાશ ! અવિનાશ : ( બેભાન જેમ ) હેં ! રજની : તું આળખે છે? અવિનાશ : હા; નહિ જેવુ રજની : એકાદ રૂપિયા તા હાથમાં મૂકવા હતા ! અવિનાશ : શા માટે ? રજની : એ પાનની કિંમત નથી, મૂરખા ! મુજરાનું મહેન તાણું છે. અહીના મહેફિલના એવા રિવાજ છે. અવિનાશ : તમારી મહેફિલના રિવાજ મારા માટે માતાજા સમાજ મારા માટે નથી. [ એટલામાં રાજુ કીકારશેઠને પાન આપવા પહેાંચી જાય છે. શેઠ એના હાથ છેડતા નથી; ખેંચતાણ થાય છે. લેાકા સાહસ કરે છે; રાજુ એક- ળાય છે. ] અવિનાશ : શેઠને એક વેલ કેમ નથી ચડાવી દેતી ? સ રજની : એમ કરે તા ફરી આમ પાંચસે રૂપિયા કાણુ આપવાનુ હતુ* ? અવિનાશ : એટલા સારુ આવું ભયંકર અપમાન સહન કરવાનું ? રજની : અરે એ તેા ગમ્મત છે એમ ધિંગામસ્તી ન થાય તા