પૃષ્ઠ:Purnima.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૪૭
 

અંક ખીજો કીકાશેઠ : એ બધું જોઈ લેવાશે. 10 જાનકી : સરકાર! છેાકરી જરા હઠીલી છે. કહે છે... કીકાશેઠ : અરે! એ તે રાજરાણી છે કે રામજણી? નનકીબાઈ ! તમારી આગળ એનુ" કઈ નથી ચાલવાનું; હું જાણું છું... ચાલે! ત્યારે..કાલે રાત્રે ચેસ... 0 જાનકી : શેઠળ | કાલે તા વકીલસાહેબ આવવાના છે. કંઈ નક્કી કરા તા... ×ીકાશેઠ : બાઈ ! તમે કાલે જોજો. ખુશખુશાલ ન કરી ૬૩ તા મારું નામ રાજનશેઠ નહિ !... જાનકી : પણ... વીલસાહેબ ! કાશેઠ ; એ બધું હું સંભાળી લઈશ. 198 જાનકી : પધારો શેઠજી ! (લટકા કરે છે.)

• ૪૭ [ખહાર નીકળી જાય છે. ] [કીકારો એના પર ગુલાબનુ ફૂલ ફેંકે છે... જાય છે. જાનકી પાછી ફરે છે. રાજુ ગૅલૅરીમાં બેસી બધું સાંભળે છે ને તુરત જ ખંડમાં આવે છે. ] છે- રાજુ : મા! મે* તને કેટલી વાર કહ્યું કે તું મારા વિષે આવી ગ શરમ વાત ન કરીશ? હું તારા એ કાઈ શેઠની, હજૂર કે સરકારની કદમખાણી કરવાની નથી કે એમના હવસના શિકાર બનવાની નથી ! જાનકી : પણ બેટા! આ તે આપણા ઘરાણાના રિવાજ છે. ગણિકાના જીવનના મહામૂલા પ્રસંગ છે. રાજુ સ્ત્રીનું જીવનસ સ્વ—એની અસ્મિત લૂંટાય, એ મહામલે પ્રસંગ ? મા ! તારે પગે પડુ છુ. તું મારી પાસે ગવરાવ, નાચ નચાવ, પણ આનાથી છેડાવ; તારા આ શેઠશાહુકારાથી મને બચાવ !