પૃષ્ઠ:Purnima.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮:પૂર્ણિમા
 

૪૮ : પૂર્ણિમા જાનકી : રાજુ! હીરામેાતીના જ વરસાવે છે. હાર રાજુ : તે! તારાં એ ઘરેણાં `શુ, મને છોડી દે. 13 || તને અ અને ઘરેણાંના વરસાદ એ લે ! પહેરીને મહાલ, પશુ સુબારક ! જાનકી : કીકાશેઠ હનરા રૂપિયા આપવા તૈયાર છે. રાજુ : મા! એ નરાધમનું નામ ન લે. એની સામુ મને ચક્કર આવે છે. શુ' એનુ શરીર છે? જાનકી : તે। પદ્મનાભ વકીલ તૈયાર છે. રાજુ : મા! મારી ને એની ઉંમરના તા ફરકો ? એને પગે લાગવાનું મન થાય છે. જાનકી : બહુ ડાહી થઈશ તા બન્ને હાથથી જતા રહેશે, ને કાઈ લબાડને હાથ ચડવું પડશે, સમજી ? (રાજુ ચુપ છે.) કેમ ખેાલતી નથી ? જવાબ આપ. જે રાજુ : શે। જવાબ આપું, મા ? મારે પરણવું છે. જાનકી : ( જાનકી ગુસ્સે થાય છે, પણ ગળી જાય) પરણીને શુ ડફાયદે ?...તારી બહેન...લાવતી પરણી જ હતી ને? શી દશા થઈ ? રાજુ ઃ મા! મને જીવતી રહેવા દે... જાનકી : પણ આમાં તુ શુ મરી જવાની છે. ? રાજુ : આત્માને મારી મારા શબને શણગારવામાં તને શુ’ મળશે, મા ? નકી : એમાં જ બધું મળશે, કરી ! આત્માનું ગળું ઘૂંટી નાખ, સુખી થવુ… હેાય તે ! રાજુ : મા ! એ મારાથી નહિ બને...મારે તા પરણવુ' છે. જાનકી : મેં તને કહ્યું" ને, કે મારે કઈ નથી સાંભળવું ? ખાલ, તારી હા છે કે ના ? રાજુ : (ઊભી થઈ દૃઢ નિશ્ચયથી) ના, ના, ના; હાર વખત ના ! બનકી : ( બારણા તરફ જઈ) હબીબ ! હબીબ : ( આવતાં) આયા, ખાઈજી !