પૃષ્ઠ:Purnima.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૪૯
 

અંક બીજે ૩ ૪૯ નની ઃ આ રાજેશ્વરી ના કહે છે તેને હા કહેવડાવ ! [ એકદમ અંદર ચાલી જાય છે. ] રાજુ : મા...મા ! શા માટે મારા જાન લેવા ખેડી છે? ( દેડીને ) મા...! [ હખીબ બારણાં ખધ કરે છે. રાજેશ્વરી ગૅલૅરી તરફ ધસે છે. હબીબ દાડી આડા ઊભા રહે છે. રાજુ દેાડીને બારણાં તરફ જાય છે. હબીબ દેાડી હાથ પકડવા મ છે. રાજુ છટકી જઈ બીજી બાજુ દોડે છે. ] રાજુ : : હુખી ! કહુ· ચાણ્યા જા અહી'થી ! ( હબીબ આવી હાથ ન કહું છું, છેડ...છોડ...મને ! પકડે છે) પુ ૪ [છટકી લાગે છે. પાનની ડબ્બી ફૂટી મારે છે. હબીબ ગુસ્સે થાય છે, ચાબૂક કાઢે છે, તેવામાં રાજેશ્વરી સૂડીની ધાર હબીબના હાથમાં ઘેાંચી દે છે, લેાહી ટપકે છે. હમીબ ઉશ્કેરાય છે, ચાબૂક મારે છે. ] રાજુ : હુખીબ ! છાડી દે મને, હુખીબ ! ( ગાદી પર બેભાન બની ઢળી પડે છે. ] [ હબીબ બારણું ખેાલી બહાર ચાલ્યેા જાય છે. ] [ લત્તામાંથી ચીસ સંભળાય છે.] મૈને લાખાકે એલ સહે સાવરિયાં. તેરે લિયે...મૈને.. ધીમે ધીમે પ્રકાશ ઝાંખા થતા ાય છે. તદ્દન ઝાંખા થતાં એક મુલાયમ આવરણ ખંડના પ્રેક્ષક તરફના ભાગ પર આવી જાય છે અને એ ઝાંખપુ-